________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
...
( ૨૧ )
જ્યુ
૧૮૨૨૮
હિન્દુસ્થાનમાં પ્રીસ્તિઓ. ૨૯૨૩૨૪૧
જૈત
૧૩૩૪૧૪૮
...
ક્યાં પૂર્વે સંભળાતા ચાલીશ કરે।ડ જૈને અને ક્યાં હાલના તેરલાખ ચેાત્રીશ હજાર એકશેાને અડતાલીશ જૈના ! ! ! કેટલાક અનુભવી કહે છે કે દશ વર્ષે જૈતેની એકલાખ વસતિ પ્રાયઃ ઘટે છે. આ પ્રમાણે વિચારતાં જતાની કેટલી બધી વસતિ ઘટી તેને વાચકાને સહેજે ખ્યાલ આવી શકે તેમ છે.
ચરોતરમાં પાટીદાર વર્ગમાં જૈનધર્મના પ્રચાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
વીશમા શતકના પ્રારભમાં ચલાડામાં સૈાભાગ્યવિજયજી નામના ગારજી થયા. તેમના મનમાં એવા સકલ્પ થયા કે પાટીદાર લેાકામાં હું જૈનધર્મ ફેલાવું. આ પ્રમાણે દૃઢ સંકલ્પ કરીને તે નાર, સેાજીત્રા, ભાદરણ, સુણાવ, કાવીઠા, સંડેસર અને નડીયાદ વગેરે ગામામાં કરવા લાગ્યા અને પાટીદારાના ચારામાં ઉતરવા લાગ્યા. પાટીદારાના ધેર અને તેમના ખેતરામાં-ખળામાં જઇ ભજન ગાઈને ઉપદેશ દેવા લાગ્યા. તેમના પાટીદાર બાપુજી ભગત નામના શિષ્ય થયા. તે બન્ને ગામા ગામ ભજન વગેરે ગાઇને ધર્મના ઉપદેશ ફેલાવા લાગ્યા. સૌભાગ્યવિજયજી અને બાપુજી ભગતે સારાં સારાં ભજન રચીને લેાકાને પોતાની તરફ ખેંચ્યા અને ધણા પાટીદારાને જૈન બનાવ્યા. સાભાગ્યવિજયજી યતિએ અને બાપુજી ભગતે મળી આશરે દશહજાર પાટીદારાને જૈન બનાવ્યા, પરન્તુ તેમની પાછળ સાધુઓના સતત ઉપદેશ ન થવાથી કેટલાક પાટીદારે પાછા વૈષ્ણવ વગેરે ધર્મ પાળવા લાગ્યા. ભાદરણમાં એક જૈન ઉપાશ્રય હતા તેમાં એક સાધુજી ગયા. તેમને જૈન પાટીદ્વારેએ વહેારવા વિનંતિ કરી ત્યારે સાધુએ કહ્યું કે અમારે તમારા આહાર કહ્યું નહિ. એમ કહી વિહાર કરી ગયા તેની પાછળ કેટલાક
For Private And Personal Use Only