________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 42 )
પ્રમાણે ક્ષત્રિયેાનાં છત્રીશ કુળ છે. તેમાં ધણાં કુળા પૂર્વે જૈનધર્મ પાળતાં હતાં. પાછળથી વેદ ધર્મનું જોર થતાં તેમાંથી બચેલાઓને જૈનાચા[એ અલગ કર્યાં અને તે વ્યાપાર કરવાથી વાણિયા ગણાવા લાગ્યા.
પરમારની શાખા પાંત્રીસ, રાઠોડની શાખા તેર, જાદવની શાખા વીશ, ચહુવાણની ચેાવીશ શાખા, સેાલકીની સાત શાખા વગેરે કુલાની શાખાઓ જાણુવી.
73
.
ઉપરના છત્રીશ કુળામાં હુન અને જય જાતિના ક્ષત્રિયા માટે કેટલાક વિદ્યાનેાના એવા અભિપ્રાય છે કે હુન જાત અસલ હિન્દુસ્થાનની બહાર રહેતી હતી. હન લેાકેાએ હિંદુસ્થાનની બહારથી આવી કેટલાંએક વર્ષે કાશ્મીરમાં રાજ્ય કર્યું તેમજ તેમાંના કેટલાક યુરોપ જઇ વસ્યા. તેમને ત્યાં પણ અગ્રેજીમાં હન અથવા હુન કહે છે તેમજ તેમનેા વસાવેલા પ્રાંત હુનગરી ’’ અથવા હું ગરી તે નામે આસ્ટ્રિયા દેશમાં હાલ પ્રખ્યાત છે. તેમજ જટ લાકા યુરેટ૫માં જઈ વસ્યા તેને જટલાંડ એટલે જટ દેશ નામ આપ્યું. આ બાબતમાં અમે પૂણ વિચાર કર્યા વિના અમારા મત આપી શકતા નથી પણ એટલું તે શત્રુજય માહાત્મ્ય વગેરે પ્રાચીન જૈન ગ્રન્યાના આધારે કહેવું પડે છે કે ક્ષત્રિય લેાકા પૂર્વે હાલમાં મનાતા હિંદુસ્થા નની બહારના દેશેાપર રાજ્ય કરતા હતા. શ્રીઋષભદેવના પુત્ર ભરતનું હાલમાં હિન્દુસ્થાન તરીકે પ્રસિદ્ધ દેશમાં રાજ્ય હતું અને તેમની અયેાધ્યામાં ગાદી હતી. તેમના પુત્ર સૂર્યયશા રાજા થયા ત્યારથી અયાખ્યામાં સૂર્યવ’શની સ્થાપના થઈ. ઇરાન, અરબસ્તાન, આફ્રિકા, યુરૈાપ, તુર્કસ્થાન અને અસ્ગાનિસ્થાનને પહેલાં બહુલી દેશ કહેવામાં આવતા હતા અને ત્યાં શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલીનું રાજ્ય હતું. શ્રીઋષભદેવના પુત્રા પૈકી કેટલાકનું વૈતાઢય પર્વતપર રાજ્ય થયું. અયેાધ્યાની ગાદીપર સૂર્યવંશી રાજાએ રાજ્ય કરવા લાગ્યા અને તેમની ગાદીપર અપેાધ્યામાં શ્રી
k
For Private And Personal Use Only