________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
રાજાના ઉપરાધથી ધનેશ્વરસૂરિએ શત્રુંજય માહાત્મ્યની રચના કરી. તેના વખતમાં આધે અને જૈને વચ્ચે મેાટા શાસ્ત્રાર્થ થયા અને તેમાં મલ્લવાદિએ મહેાને હરાવ્યા તેથી પ્રતિજ્ઞા પ્રમાણે માને દેશપાર થવું પડયું. વિક્રમ સંવત પછી ૧૩૭ એકસા સાડત્રીશ વર્ષ સુધી તે તેમાં શ્વેતાંબર અને દિગંબર એવા બે પક્ષ પડયા નહોતા, વિક્રમના છઠ્ઠા શતક સુધી તેા જતાનુ પુષ્કળ જોર હતું, એમ મુક્ત કંઠે કહેવું પડે છે. વિક્રમ સંવત્ના છઠ્ઠા સૈકા સુધી પણ હિન્દુસ્થાનમાં જૈનધર્મ સાર્વભોમ ધર્મ તરીકે રહ્યા હતા. જોકે જેનેાની સામે બદ્દે પ્રતિસ્પર્ધી તરીકે હતા તે પણ તેના કરતાં જતેનુ પુષ્કળ જોર હતું.
વિક્રમ સંવત્ના છઠ્ઠા સૈકામાં તેમાં શ્રી હરિભદ્રસૂરિ, શ્રી દેવર્ધિગણિ ક્ષમાક્ષમણ જેવા મહા વિદ્વાન્ આચાર્યાં થયા. શ્રી દેવાધગણિ ક્ષમાક્ષમણે વલ્લભીપૂરમાં વિક્રમ સ. ૧૬૦ માં જૈનાગમાના ઉદ્ઘાર કર્યાં. વિક્રમ સંવતના સાતમા-આઠમા-નવમા-દશમા અને અગિયારમા સૈકામાં દક્ષિણ દેશમાં તો રાજાએ રાજ્ય કરતા હતા. પશ્ચાત્ દક્ષિણ દેશમાં લિંગાયત ધર્મતી સ્થાપના થઇ તેથી દક્ષિણુ દેશમાં જૈનરાજાએ ઘટવા લાગ્યા. વિક્રમ સંવતના નવમા સૈકામાં કાન્યકુબ્જ ( કનેાજ દેશ ) ની ગાદીપર માર્ય વશમાં થયેલા ચંદ્રગુપ્ત રાજાના ગાત્રતા યશેાવમાં નામે રાજા હતેા. તેને આમ નામના પુત્ર હતા તે ગુજરાતના મેઢેરા ગામમાં સિદ્ધસેનસૂરિના ઉપાશ્રયે આબ્યા અને સિદ્ધસેનસૂરિના શિષ્ય અપ્પભટ્ટ સાથે રહેવા લાગ્યા. યશેાવ મરી ગયા બાદ તેની ગાદીપર આમ રાજા થયા તેણે બપ્પભક્રિસૂરિને કનેાજ દેશમાં ખેલાવી પોતાના ગુરૂ તરીકે થાપ્યા. સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટિને વિ. સ. ૮૧૧ માં ચૈત્ર વદિ આમના દિવસે આચાર્ય પદવી આપી. તે વખતે ગાડ દેશના લક્ષણાવતી નગરીમાં શ્રી જૈન ધર્મરાજા રાજ્ય કરતે
For Private And Personal Use Only