________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२०) पाया२ शिमवी, २५॥निस्तान, धरान, तुरतान, श्रीस, २१२०५२तान, ટીબેટ, બ્રહ્મદેશ અને તાતાર વગેરે દેશોમાં મોકલ્યા. તેઓએ ત્યાં જઈ અનાર્ય લોકોને જૈનધર્મનો ઉપદેશ દઈને ખરા આર્ય તરીકે બનાવ્યા અને તેથી ત્યાંના લેકે જનસાધુઓની ભક્તિ કરવા લાગ્યા તથા ધર્મના આચાર અને વિચારમાં કુશલ થયા.
પ્રભાવક ચરિત ગ્રંથમાં આ સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ નવતત્વ ભાષ્યમાં આ સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. એક દિવસ સંપ્રતિ રાજા રાત્રીના ચરમ પ્રહરમાં સુખે ઉડીને ધર્મ જાગરિકામાં આ પ્રમાણે વિચારવા લાગ્યા.
प्रवर्तयामि साधूनां सुविहारविधित्सया । अन्ध्राद्यनार्य देशेषु यतिवेषधरान् भटान ।। ५८ ।। येन व्रतसमाचारवासनावासितोजनः । अनार्योप्यन्नदानादौ साधूनां वर्तते सुखम ।। ५९ ।। चिन्तयित्वेत्थमाकार्यानार्यानेवमभाषत । भो यथा मद्भटा युष्मान् याचन्ते मामकं करम ॥१६॥ तथादद्यात तेऽप्यूचुः कुर्म एवं ततोनृपः । तुष्टस्तान् प्रेषयामास स्वस्थानं स्वभटानपि ॥ १६१ ।। सत्तपस्विसमाचार-दक्षान् कृत्वा यथाविधि । प्राहिणोन्नृपतिस्तत्र बहूँस्नद्वेषधारिणः ।। १६२ ।। ते च तत्रगतास्तेषां बदन्त्येवं पुरः स्थिताः अस्माकमन्नपानादि प्रदेयं विधिनामुना ॥ १६३ ।। द्विचत्वारिंशता दोषैविशुद्धंयद्भवेन्नहि । तन्नैवकल्पतेऽस्माकं वस्त्रपात्रादि किञ्चन ॥ १६४ ॥
For Private And Personal Use Only