________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६) જૈનધર્મ આ પાળતા હતા. એવું સિદ્ધ થાય છે.
જૈનધર્મની પ્રાચીનતા સંબંધી મથુરાના લેખો પણ ઘણી ઉપયોગી હકીક્ત પૂરી પાડે છે.
मथुरानी जिनमूर्तिपरनो प्राचीन लेखा सिद्धं । सं० २० ग्रामा १ । दि १०+५। कोट्टियतोगणतो वाणियतो, कुलतो, वएरितो शाखातो, शिरिकातो, भत्तितो वाचकस्य अर्यसंघसिंहस्य निर्वर्त्तनंदत्तिलस्य........वि-लस्य कोठंबिकिय जयवालस्य देवदासस्य नागदिनस्य च नागदिनाये, च मातुश्राविकाये दिनाये दानं ।इ। वर्धमान प्रतिमा.
સંવત ૨૦ ઉષ્ણકાલને પ્રથમ માસ મિતિ પુનમ કોટિક ગણ વાણિજ્યકુલ વિરી શાખા શિરિકા ભાગના આર્યસંઘસિંહની પ્રતિષ્ઠાપેલી શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા છે. નંદિલ વિ. લક્ષ્ય કોટુંબિક જયપાલના દેવદાસના નાગદિનની નાગદિનાને માટે આ પ્રતિમા સ્થાપી છે. આ લેખમાં જે સંવત છે તે હિન્દુસ્તાન અને સિલીઆ દેશના મધ્ય ભાગમાં રાજ્ય કરી ગએલા કનિષ્ટ રાજાને છે એમ લાગે છે. બીજા શિલાલેખ નીચે પ્રમાણે છે – ___“ नमो अरहंतानं नमो सिद्धानं सं. ६०+२ ग्र, ३ दि. ५ एतायेपुर्वायेरारकस्य अर्यककसंघस्तस्य शिष्याआतये कोगहवरी यस्य निर्वतन चतुर्वर्नस्य संघस्य यादिनापडिमा (भो० १) ग. (११) वैहिकायेदत्ति"
કનિક સંવત ૮ માં લખાયેલો શિલાલેખ सिद्धं महाराजस्य कनिष्कस्य राज्ये संवत्सरे नवमे ॥९॥ मासे प्रथ १ दिवस ५ अस्यांपूर्वाये कोटियतो गणतो वाणि
For Private And Personal Use Only