________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ સમાન છે તે વાત નિઃસંશય છે. જેમ કેટલુંક સેનું શુદ્ધ, મેલ વિનાનું છે તેને નિર્મળ સેનું કહીએ છીએ અને ખાણમાં જ્યારે માટી સહિત મિશ્ર થએલું હોય છે ત્યારે ૨જસંયુક્ત સોનું છે એ વ્યવહાર લેકમાં પ્રસિદ્ધ છે. ૨જ મિશ્રિત સોનામાં શું શુદ્ધ સેનાના જેવી સત્તા પ્રકાશ કરવાની તથા રંગરમણીયતા નથી રહી ? હા, અલબત્ત રહી છે. પણ રજના સંયોગથી ઢંકાઈ ગયેલી છે, તેથી શુદ્ધ કંચનના જેટલી તેની કિંમત થઈ શકશે નહીં, અને તેવી પ્રકાશતા પણ તેની પડશે નહીં, પણ જ્યારે રજરહિત થશે ત્યારે તે શુદ્ધ કંચન થશે અને તેમાં કશે ભેગ રહેશે નહીં. તેમ આ આત્મા, કર્મસહિત છે ત્યાંસુધી કર્મસહિત આત્મા એ વ્યવહાર થઈ શકે છે, અને જ્યારે કર્મરહિત થાય છે ત્યારે કર્મ રહિત એ આત્મા સિદ્ધ કહી શકાય છે, પણ જ્યારે કર્મસહિત હોય ત્યારે શું આપણે નથી કહી શક્તા કે આ આત્મા કર્મ રહિત પરમાત્મા જે પ્રકાશી અને આનંદમય છે ? હા, અલબત્ત કહી શકીએ છીએ. કારણ કે આગળ તે આત્મા સ્વસ્વરૂપ ઓળખી કર્મને દૂર કરી આત્મસ્વરૂપ આત્મામાં રમી, સ્વરૂપ શુદ્ધ ચિન્મય પ્રાય: કરશે; માટે એવાં જે અપેક્ષા વચન, વ્યવહાર નય અને નિશ્ચય નયનાં તે યુક્તિયુક્ત છે. એમાં કોઈ સંપાય નથી. તે જેમલ પદમીંગ પ્રીસ્તિ, પોતાના પ્રીતિ અને જૈન ધર્મનો મુકાબલો નામના પુસ્તકમાં પાપ પુણ્ય સહિત પણ આત્મા અને પાપ પુણ્ય રહિત આત્મા એ જે અપેક્ષાએ
વ્યવહાર છે તેને બેટે ઠરાવે છે તે તેનું બોલવું ઉટના શિંગડાં સમાન છે. જેમકે. દષ્ટાંત તરીકે જેમલ પતે જ્યારે જેન સાધુ હતા ત્યારે લેકે તેમને “સાધુ” એમ કહી શક્તા હતા, અને “ખ્રીસ્તી” થયા ત્યારે પ્રીતિ એ વ્યવહારથી બોલાવે છે. વળી કે લીક, બૌદ્ધો વિગેરે જેન ધર્મને સત્ય માની ખ્રીસ્તી ધર્મને છોડી દેશે તે તેઓને જન એમ કહીને લેકે લાવશે. તેમ જ આત્મા, કર્મ રહિત થયે તેને સિદ્ધ”
For Private And Personal Use Only