________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીકરા ઠર્યા. એકલા ઇસુ જ પરમેશ્વરના દીકરા છે એમ કહેવાશે નહી.
છી –ના. તેમ નહી. ફેર ખરે.
જૈન-શે ફેર ? તમારામત પ્રમાણેજ જગતમાં પદા થયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરના દીકરા કહેવાય તેમ ઈસુ પણ કહેવાય. અમેને તો કઈ રીતે ફેર માલમ પડતા નથી. કારણ કે જે સ્ત્રીના ઉદરથી જે પુત્ર પિદા થાય તે સ્ત્રીને સ્વામી અર્થાત તે પુત્રને બાપ થાય તે અને ઉપર મુજબ સર્વ મનુષ્યને બાપ જગત્ ઉત્પન્ન કર્તા તરીકે તમારા મતે પરમેશ્વર એક છે, માટે તમારા કહેવા મુજબ ફેરમાની શકાય તેમ નથી. વળી પરમેશ્વરને સ્ત્રી નથી અને તેમ નથી તે ઈસુ દીકરે પણ શી રીતે કહેવાય ? ઈસુની મા મરીયમ હતી તેને જે સ્વામી હોય તે તેને બાપ કહેવાય. પરંતુ મરીયમ પરણી નહોતી ત્યારે તે તેને બાપ કેમ કહેવાય?
ખ્રી ––અરે ! એ ઈસુ પ્રભુને દીર હતું અને તેના બાપ પ્રભુ હતા.
જૈન–મેહેરબાન, ત્યારે તે પ્રભુ, ઈસુની મા મરીયમ તેના સ્વામી કરે છે.
પ્રી–મરીયમને સ્વામી પ્રભુ કહેવાય નહીં, કેમકે જગમાં જેટલા પુરૂષે તેટલા દીકરા અને જેટલી સ્ત્રીઓ તેટલી દાકરીયા પ્રભુની છે, માટે મરીયમ પણ પ્રભુની દીકરી છે.
જૈન–એ વાતની તમારા મત પ્રમાણે અમે ક્યાં ના પાડીએ છીએ પરંતુ પ્રભુની પોતાની દીકરી મરીયમ અને તેને પેટે પોતાના દીકરા ઈસુને જન્મ પ્રભુએ આપે, ત્યારે હવે તે કેવું સગપણ થયું તેની અમને સમજ પડતી નથી, તમે વિચાર કરી કહે.
ખ્રીસ્તી-કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી ઈસુ જન્મે તેમાં શી હરકત ?
For Private And Personal Use Only