________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં સંભવતું નથી માટે તે પણ ખોટું છે. પૃથ્વી, પાણું, વાયુ, અગ્નિ વગેરે પદાર્થો બનાવવાનું પ્રભુને કંઈપણું પ્રયોજન હતું-સંભવતુ-જણાતું નથી, અને છે પણ નહીં. માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ જે તમારું કહેવું છે તે બેઠું અને મનેકલિપત છે.
પ્રીસ્તી–મને કલ્પિત કેમ કહેવાય, વિચારતે કરે. જુઓને! આવડું મોટું આ જે જગત દેખાય છે, પ્રત્યક્ષ છે, માટે તેને બનાવનાર અવશ્ય મહાશક્તિમાન કેઈપણ હે જોઈએ. તે ઉપરથી પણ સમજાય છે કે આ જગત્ પ્રભુએ બનાવ્યું છે.
જૈન–વાહ વાહ, જ્ઞાનશકિતવડે જરા ઉડે વિચાર તો કરે, કે મંદ માણસ પણ પૂજન વિના કંઈ કામ કરતો નથી તે ઇશ્વર જેને કહેવામાં આવે છે તેને શું પ્રજન હતું કે આ જગતું બનાવે અને જાળ ગૂંથે? શું જગત્ બનાવ્યા પહેલાં ઈશ્વરને ગમતું નહતું અથવા પિતાને એવી જાળ ગુંથવાની ઈચ્છા ઉત્પન્ન થઈ કે શું?
ખી –હા, પિતાની ઈચ્છાથી શબ્દવડે ઈશ્વરે જગત ઉત્પન્ન કરવું.
જૈન–ઠીક ભાઈ, તેને શી ઈચ્છા હતી? વળી તેણે શબ્દ વડે જગત્ બનાવ્યું કહેવામાં આવે છે તે હાથવડે બનાવ્યું એમ કેમ નહી કહેવાય? શરીરના અવયને ઉપયોગ કર્યા વિના કેઈપણ પદાર્થ બની શક સંભવ નથી એ તો કયાં સમજતા નથી કે અમારે તેનું વધારે વિવેચન કરી સમજાવવું પડે તેમ છે. લખવામાં હાથ, ચાલવામાં પગ, સાંભળવામાં કાન, સંધવામાં નાક અને જોવામાં આખ, એમ શરીરના સર્વ અવયવડેજ સર્વ કાંઈ બની શકે છે. તે સિવાય બનતું નથી. એ ન્યાયે ઉપર મુજબ હાથવડે બનાવ્યાનું કેમ ન સંભવે? વળી તે ઈચછા પણ જેટલી મનુષ્યની હોય તેટલી બની શકે છે કે કેમ ? પુરૂષ સ્ત્રીના સંગમ વિના સંતતિને
For Private And Personal Use Only