________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું. તથા યહુદીઓના સમયની સુન્નતની રૂઢીને હિસાબમાં ન ગણ એમ પ્રેરિત પાઉલના વિચારથી માલુમ પડે છે. રોટલી ઉપર ઈશુનું લોહી કલ્પી તેનું ભક્ષણ કરવું તેમાં મિથ્યાત્વ પાપ બુદ્ધિ છે. ઈશુએ આકાશમાં સાકાર પ્રભુ માન્ય છે, પણ આકાશમાં પરમાત્મા નિરાકાર છે અને એમ મુસભાને પણ કુરાનના આધારે માને છે. ઈશુએ હિંસા ન કર એમ કહ્યું છે તે મનુખ્યાની હિંસા ન કરવા માટે કહ્યું છે, પણ જલચર, પશુ, પંખીએની હિંસાના ત્યાગ માટે ખાસ ઉપદેશ આપ્યો નથી. માછલાંનું માંસ ઈશુ ખાતા હતા અને કાક્ષારસ પીતા હતા. મર્યા પછી પણ તેમણે માછલીઓ પકડાવવામાં અન્યભકતેને સહાય કરી છે. તેમણે ચોરી, વ્યભિચાર અને અસત્યના ત્યાગ માટે ઉપદેશ આપે છે. પાપને ત્યાગ કરવા તેમણે ઉપદેશ દીધે છે. પ્રભુમાં અન્યવિશ્વાસ મૂકવા માટે ઘણું અસરકારક વચને કહ્યાં છે અને પિતાને પ્રભુના પુત્રતરીકે ઓળખાવીને તે વિશ્વાસ મૂકવા માટે ઘણી વખત લેકેને કહ્યું છે. તેણે રાગીઓ વગેરેની પર દયા ખાધી છે અને મોહરૂપ શયતાનને જીતવા હિંદુસ્થાનના કબીર વગેરે ભક્તોની પેઠે ઉપદેશ આપે છે. પ્રભુના ઉપર તેમને વિશ્વાસ પ્રેમ હતે પણ જેનશાસ્ત્રોમાં લખેલ પ્રભુ સ્વરૂપને તેમણે જાણ્યું નથી. સ્વામી રામતીર્થ કહે છે કે, ઈશુએ તિબેટ સુધી મુસાફરી કરી હતી અને ત્યાંના મહાત્માઓ પાસેથી ઈશ્વર ભક્તિનું જ્ઞાન કરીને તેમના દેશમાં જઈ ઉપદેશ દીધા હતા. નીતિના ગુણેનું બાઈબલમાં વર્ણન છે પણ બાઈબલના સર્વ વિચારોની શ્રદ્ધા કરનારાઓને અંતે અન્યધમએના હેપી બને એવું થાય છે. કારણ કે તેમાં અન્ય ધમીઓ સાથે સ્વયમ જેવું વર્તન રાખવાનું ખાસ લખ્યું નથી. ઈશુમાં નીતિના ગુણે કંઈ કંઈ ખીલ્યા હતા. નવા કરારનાં વાક- શરીરને જે મારી શકે છે પણ આત્માને મારી શકતા નથી તેથી બીહે મા.” પૃથ્વી પર શાંતિ કરવાને હું આ છું એમ ન ધારે, શાંતિ નહીં પણ તરવાર ચલાવવાને હું આછું કેમકે માણસને તેના બાપને ઉલટ તથા
For Private And Personal Use Only