________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્ય ચંદ્ર આકાશ વગેરેને નાશ થવાને નથી. કેટલાક હિંદુઓ મહાપ્રલય માને છે તે વખતે સર્વ વિશ્વને નાશ માને છે, પણ પ્રભુ, સર્વને ઉઠાડી ઉભા કરી એક દિવસે ન્યાય કરે છે એવું તેઓ માનતા નથી. જેને તથા બાદ્ધો મહાપ્રલયને માનતા નથી, જેને જગને અનાદિ અનંત માને છે. તેથી મહાપ્રલય થત નથી એમ શ્રદ્ધા ધારે છે. જગન્તવાલીઓને ઈશ્વર છે તે જગતૂને કર્તા છે એમ માનવાપા હેવાથી તેઓ દુનિયાની આદિ અને અંત માને છે. બાઈબલના પ્રગટીકરણના ભવિષ્યવાદ જેવા સુવિષ્યવાદી જે મારે લખવા હોય તે અનેક લખી બતાવું, તેમાં સત્યતા હોય એવું અમારું મત નથી. દુનિયામાં ચાલતા અનેક ધર્મશાસ્ત્રમાં એવા પણ રૂપાંતરે ફેરફારવાળા પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ભવિષ્યવાદે છે તેથી અમુક ઉપર વિશ્વાસ મુક, તે વખતને દિવસ આવ્યા પહેલાં શ્રદ્ધા મૂકી શકાતી નથી. અનેક યુરોપદે શાસ્થવિદ્વાને પણ આવા ભવિષ્યવાદને શંકાની દૃષ્ટિ. થી દેખવા લાગ્યા છે. મનુષ્ય મરે છે કે તુર્ત સ્વકમાનુસાર બીજે ભવ ધારણ કરે છે પણ તેને છેલ્લા દિવસ સુધી કચ્છમાં પડી રહેવું પડતું નથી, એમ જૈનહિંદુશાસાથી સમજાય છે, માટે અમને તે બાબતમાં અમારે સિદ્ધાંત સત્ય લાગે છે. પ્રલય મહા પ્રલયની વાત ન કરતાં આત્માની, મનની અને કાયાની પવિત્રતા કરવી. મનમાંથી સર્વ ભૂરા વિચારોને દૂર કરવા અને સદ્દવિચારથી મનને ભરી દેવું અને જ્ઞાનાનન્દમયપ્રભુજીવને જીવવાને નિશ્ચય કરી આત્મધ્યાન ધરવું. શરીર જીવતાં છતાં શરીરમાં માહરૂ૫ શયતાનને મારી તેની કબ્ર કરવી અને આત્મારૂપ પિતાને
શુ જાણી પરમાત્મા પ્રભુની સાથે લયલીન થઈ શુકલધ્યાન રૂ૫ આકાશમાં ઊંચા જવું અને આત્મા તેજ પરમાત્મા છે એમ
તરમાં અનુભવ કર. શરીર પેઠે આત્માને ન ભાવ પણ તેથી ત્યારે ભાવે અને હું તેના સંકલ્પવિકલપથી મુકત થે શરીરમાં જીવતા આત્માથી જીવતા થવું અર્થાત્ દેવ થવું તેજ શરીરમાં પુનરૂત્થાનને છેલ્લો દિવસ માની શુહાત્મસ્વરૂપમાં સૂન થઈ જવું. શરીર તેજ જગત છે એમ માનીને મન એક
For Private And Personal Use Only