________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
જેને બેસી રહીને ઉદ્યમ કરતા નથી તે ખરા જેને નથી. આત્મ રૂપપ્રભુની ઇચ્છા અને કર્મ એ બે અપેક્ષાએ એક છે. કારણ કે ઈચ્છા છે તે ભાવકમ છે. પ્રીસ્તિ પ્રભુની ઈચ્છા છે એમ માની બેસી રહેતા નથી તે જેને જેન શાથી વિરૂદ્ધ ખોટી રીતે કર્મનો ઉદય માની કર્મને નાશ કરવા પ્રયત્ન ન કરે એમ કેમ બને? અથત ન બને, અને જૈને કર્મના ઉદયના હામે કામ કરે કરેને કરેજ. જળમાં ડૂબેલું લાકડું જેમ જલ ઉપર આવે છે, તેમ જ કર્મ જીતવા તત્પર થયા હોય છે અને જે મોહને જીતવા, કર્મને જાણીને કમરૂપશત્રુ શયતાનના હામે યુદ્ધ કરવા તૈયાર થાય છે તે જૈન હોવાથી મડદાલ-નિવાર્ય બનતું નથી. ચેટકરાજા, ખારવેલ, ચંદ્રગુપ્તરાજા, કુમારપાલરાજા, વસ્તુપાલ તેજપાલ પ્રધાન, હેમચંદ્ર સૂરિ, હરિભદ્રસૂરિ જેવાએ વિશ્વમાં આત્માદિકશક્તિથી ભરપૂર થયા હતા. જેને પચ્ચે યુદ્ધથી પાછા હઠતા નથી, માટે જેને, પિતાનું તથા દેશ સમાજ તથા સ્વસંઘનું રક્ષણ કરવાની શક્તિનું શિક્ષણ લેઇ બલવાન બને છે, અને જેને એ બલવાન બનવું જોઈએ. નિવીર્ય મડદાલ ભીરૂ એવા જેનને દુનિયામાં જીવવાને અધિકાર નથી. જેનેએ જનની સેવા ભક્તિમાં અપઈ જવું જોઈએ. નાતવરા, લગ્નનાં અધિકખર્ચ, વધુ નવકારશી જમણ ખર્ચો વગેરેનાં ખર્ચો ન કરતાં જેનેની વ્યાવહારિક ધાર્મિક શક્તિ ખીલવવામાં તનમન ધનથી અપાઇ જવું જોઈએ અને જૈનેની સેવામાં જીવવાને મોહ ત્યાગ કરીને જીવતાં જ મરજીવા બનીને ખરા જૈન બની આત્મારૂપ પ્રભુને અંતરમાં સાક્ષાત્કાર અનુભવ જોઈએ અને મડદાલ દાસ, જીરુ, કાયર, સ્વાથી ન બનવું જોઈએ. જેનકેમ સંબ, જનમંદિર તથા સ્વબંધુઓની રક્ષામાં સ્વાશ્રયી સ્વાત્મભોગી બનવું જોઈએ. ધનસત્તા કરતાં પોતાના ધર્મને અનંત ઉત્તમ માનીને ધર્માથે અપઈ જવું જોઈએ. જેનાશ્રમો, જનગુરૂકુલે, નિ બ્રહાચર્યાશ્રમ કાઢવામાં પિતાની જાતને ભૂલી જવી. જનબધુઓના દુખમાં પ્રાણાર્પણ કરીને આત્મભોગ આપવો જોઈએ. અહસ્થ વ્રતધારી જેનેને નિરપરાધી પંચેન્દ્રિય છની હિંસાનો ત્યાગ છે,
For Private And Personal Use Only