________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરમાંથી કઈ સ્ત્રીઓ ઉઠાવી જાય તે તેઓ કહેશે કે એ તે કર્મના અનુસાર બન્યું. સીઓને એવાં કર્મ લાગ્યાં હશે તેથી તેને બીજાઓ ઉપાધ ગયા, તેમાં અમે શું કરીએ એમ માનવાથી જેને મડદાલ નિવીય બની ગયા છે અને અમે તો પ્રભુની ઈચ્છાને સર્વ બાબતમાં હેતુ માનીએ છીએ તેથી બલવાન છીએ.
જેન–પ્રસ્તિબંધુ!! તમે જે કહ્યું છે તે યુક્તિયુક્ત નથી. અર્થાત્ જેનોની માન્યતા પ્રમાણે નથી. પ્રભુની ઈચ્છાથી સર્વ થાય છે એવી શ્રદ્ધાવાળા ખ્રિસ્તી વગેરે મનુષ્યના ઘરમાં બીજાએ પેસી ગયા અને તેઓની સ્ત્રીઓને ઉપાડી ગયા ત્યારે તે પરસ્પર કહેવા લાગ્યા કે–પ્રભુની ઈચ્છા હતી તેથી બીજાએ અમારી સ્ત્રીઓને લે ગયા. માટે આપણે પ્રભુની ઇચ્છાથી વિરૂદ્ધ વતી આપણું એને પાછી લાવવી ન જોઈએ, કારણ કે જે એમ વતીશું તે પ્રભુની ઈચ્છાથી વિરૂદ્ધ વલ્ય એમ ગણાઈશું. આવી પ્રભુની ઈચ્છાને માનનારાઓ મડદાલ-પરતંત્ર-ગુલામ બને છે. તમારે સિદ્ધાંત પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે એમ છે તેથી તમો પણ બાયલા નિર્બલ શક્તિહીન થાઓ તેમાં ઉપરની યુક્તિ વ્યાજબી કરે છે. કેઈ બ્રીતિ માંદો હોય છે તે તે પ્રભુની મરજીથી માં પડે એમ જાણે છે, તે પણ તે દવા કરે છે, તે પ્રમાણે જેન પણ માં પડે છે ત્યારે જાણે છે કે કર્મના ઉદયથી રેગ થયે છે, પણ જૈનશાસ્ત્રોના આધારે તે પાછો જાણે છે કે, દવા વગેરેના પુરૂષાર્થથી-ઉદ્યમથી અનિકાચિત કર્મોગ ટળે છે તેથી તે હવા કરે છે અને રોગને મારી હઠાવે છે. તીવ્ર નિકાચિત કર્મને પણ જ્ઞાન, ધ્યાન, તપ, સંયમથી નાશ થાય છે, તેથી જ્ઞાની છે કે જે ગૃહસ્થ હોય છે તેના ઘરમાંથી કેઈ સ્ત્રી અગર દીકરી ઉઠાવી જાય છે તે તે તેને પાછી લાવવા માટે તન મન ધનથી કોટિ ઉપાયે કરે છે અને તેને દુશ્મનને હઠાવીને ગમે તે રીતે પાછી લાવે છે. તે જાણે છે કે કર્મના ઉદયથી તે વાત બની છે પણ તેની સાથે એમ પણ જાણે છે કે ઉદ્યમથી ખંતથી કર્મના જાયને નાશ કરી શકાય છે. ઉદ્યમથી કર્મ બંધ છે અને તે પાછું
For Private And Personal Use Only