________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કત્તા છે જ નહીં માટે જગતુક્ત ઈશ્વર માનવામાં જેજે વિરોધ આવે છે તે તે સર્વ પહેલાં લખી બતાવ્યા છે ત્યાંથી જોઈ લેવા. જૈમલ !! જે ભ્રમતમને પડે છે તે દૂર કરી સર્વજ્ઞપ્રણીત અનાદિ કાલથી સિદ્ધ શ્રી જૈનધર્મ અંગીકાર કરી આ મનુષ્ય જન્મ સફળ કરી મુક્તિપદને ભવ્ય પામે.
મી. જેમકે તેના પુસ્તકમાં જેજે શંકાઓ ઉઠાવી કુયુકિત જાળ ગૂંથી છે તેની દરેક બાબત ઉપર ઘણું ઘણું વિવેચન કરવાનું અને લખવાનું છે, પરંતુ ગ્રંથ ગૈરવના ભયને લીધે ટુંકમાંજ અહીં દર્શાવ્યું છે. જે કાઈને વિશેષ એ સંબધે ખુલાસે લેવા જાણવાની ઈચ્છા હોય તેઓએ વિદ્વાનપુરૂષોને રૂબરૂમાં મળવું. નિર્યુરિવાર, જાન રિસિવારે, રાજા રાણઃ વારા #ારા મારા
માધ્યસ્થટણિયુક્ત માધ્યસ્થપુરૂાજ ધર્મની પરીક્ષા કરી શકે છે.
હવે હું ગ્રન્થના અંતમાં અરિહંત ભગવાનની સ્તુતિ કરૂં છું કે હે ભગવન !! આ પંચમ કાળમાં પંચઝેર ભેગાં થયાં છે જ્ઞાની પુરૂને વિરહ પડે છે પણ આપના મુખથકી નીકળેલી જે સિદ્ધાંતરૂપ વાણી છે તે ભાવિક જીના હૃદયમાં આપના પ્રતાપથી વાસ કરે અને કપિલ કલ્પિત ધર્મ એવું નામ અને અધર્મભૂત જે અંધારું તે ભાવિકજીના હૃદયમાંથી દૂર જાઓ. ફવિતરે.
લે. મુનિ બુદ્ધિસાગર.
મુળ સુરત
વિ. સં. ૧૯૫૭ વૈશાખ પૂર્ણિમા-ગેપીપુરા, ખેમુભાઈની વાડીમાં
ॐशान्ति અભ્યાસ
For Private And Personal Use Only