________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
કર્મને બંધ સમયે સમયે થાય છે, પણ આયુષ્યકમને બંધ તે એકભવમાં એક જ સમયે થાય છે. જે સમયમાં આયુષ્ય કર્મને બંધ થાય તે સમયમાં કાંઈ ઓછી પ્રકૃતિ બાંધતે બેહિયાદિકથી તેરક્રિયાદિકની ઊંચી ગતિમાં જાય એ સ્વભાવથી છે. માટે કર્મને નાશ કરી અનુક્રમે પંચેંદ્રિય થવું તથા સંપૂર્ણ કર્મ ને નાશ કરે એ પણ સર્વ સત્ય છે.
પ્રીસ્તી-જેમલ કહે છે કે, જૈનોએ પ્રભુને વીતરાગ વિશેષણ આપી નકામે બનાવી દીધું છે, અને ઇ પ્રભુની સ્તુતિ કરી તેમાં વીતરાગ એવું વિશેષણ આપ્યું નથી. આવિષે શો ખુલાસે હવે તમે આપી શકવાના છે? - જૈન–સાંભળે, નામ માત્ર સાધુપણું મી. જેમલને થયું, નમુત્થણું ભણ્યા પણ ગણ્યા નહીં, અર્થાત્ એને તાત્પયાર્થ સમજાયો નહીં અને શાસ્ત્રને બદલે શસ્ત્રારૂપ સદૃહણ થઈ એ કર્મની વિચિત્રતા વિના બીજું શું કહી શકાય ? નgય રિતi આદિપદ તેમાં ગરિ એટલે રાગ દેષરૂપી શત્રુ તેને તાણે એટલે હણનાર એ ઉપરથી ખુલ્લુંજ છે કે, રાગ દ્વેષ રહિત એવા પ્રભુ ઠર્યા, અર્થાત્ વીતરાગ પ્રભુ એટલે રાગ વિનાના એ અર્થ પ્રથમ અરિહંતાણું પદમાંથી નીકળે છે અને મહિતા એ પદને
જ વીતરાગ થાય છે તે ફેર શા કારણથી વીતરાગ વિશેષણ ની લખું? તેને પણ એટલી બુદ્ધિ પહોંચી નહીં અગરતે જાણ બુજી લેકેને અવળાપાટા બંધાવાને પ્રયત્ન કરી પિતાની તુલના કરાવી આ બેમાંથી એકનીતો તેમનાથી ના પાડી શકાશે નહીં એવું જ હું કહેવું તે શું ઠીક એમ કેઈ કાળે પણ કહેવાશે. વળી જુઓ, ના વીરાય નમyહ એ પદને એમાં “ જગતના ગુરૂ એવા વીતરાગ ભગવાન જયવંતા વાર્તા ” એ સ્પષ્ટપદ કહ્યું છે માટે વીતરાગ પદ સત્યજ છે. વળી જગત્ કર્તા ઈશ્વર માનવે જોઈએ એવું અમારા કઈ પણ ગ્રથમાં છે નહીં તે નીકળે કયાંથી? ઈશ્વર
For Private And Personal Use Only