________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ-આ તારું કહેવું મને ઠીક લાગતું નથી. કેમકે હું શામાભ્યાસ કરું છું. તેમાં સ્ત્રીએ પતિવ્રતા ધર્મ સાચવ એ આનું ખરેખરૂ ભૂષણ છે એમ કહ્યું છે અને પતિના મરણ પછી વેપષ્યધર્મ પાળે એમ કહેલું છે, અને તે ન પણ કરવાનું કહે છે એતે બનતું હશે ? ભરતાર હયાત છતાં બીજો કેમ કરાય અને તેના મુઆ પછી કરીયે ત્યારે તો આપણે લીધેલું લગ્ન વખતનું પણ અને વચન ભંગ થાય તેનું કેમ?'
દીવાળી–એવાં વચનને ભંગ ગણીએ તે મનમાનતું સુખ કયાંથી મેળવાય? એમાં વચન ભંગ બંગ કાંઈ થતું નથી.
મણ–વચન ભંગ ન થાય એ તારું કહેવું વાસ્તવિક નથી. માટે એક ભરતાર કર્યા પછી બીજે મનમાનતે ધણું શી રીતે થાય ?
દીવાળી–મારી બેન હજુ તું ન સમજી, જે સાંભળ. પરણેલે પતિ હયાત હોય ત્યારે તે તે આપણને રોકી શકે. વળી કાયદાની બારીકીમાં પણ આવી જવાય. માટે પતિ મરણ પામેલ હોય ત્યારે મનમાનતે બીજે મેળવવામાં બાધ આવે નહીં; તેથી જેની સાથે આપણે લગ્ન કર્યા હોય તેની સાથે ફાવટ આવે નહીં અને બીજો ધણી કરવાની ઈચ્છા થઈ તે આપણુ ધણુને હરેક રીતે ઠેકાણે કરીએ કે મનના મરથ બીજે ધણું કરી પાર પાડી શકાય. - મણી–અરે! મારા મનમાં પણ આવી કલ્પના હૈ વાત કરી ત્યારથી આવી હતી કે એવી વિષયસુખની વાંછાવાળી સીએ તેવા સુખની ઇચ્છાએ મનમાનતે અર્થાત્ ફાવતે ધણી મેળવવા એ ઘાતકી કર્મ કર, કારણકે જ્યારે તેણીને વૈધવ્ય પ્રાપ્ત થતાં અર્થાત્ પરણેલે પતિ મરણ પામતાં બીજે પતિ કરવાની છૂટ છે અને હયાત પણ હોય ત્યાં સુધી બાજે કરી શકાતે તથા તેથી શીના મનમાં બી મનમાનતા મેળવવા ઈચ્છા
જ
કે
For Private And Personal Use Only