________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા સાડાસત્તર ભાવ કરે છે. જુવાન નીરોગી પુરૂષ (૦૭૭૩) ત્રણ હજાર સાતસોને તોતેર &વાસે શ્વાસ લે, એટલામાં નિદિયા જીવ ને (૬૫૫૩૬ ) પાંસઠ હજાર પાંચસે ને છત્રીસ ભ કરવા પડે છે. સાતમી નરકમાં તેત્રીસસાગરોપમનું આયુષ્ય છે, તેત્રીસ સાગરોપમના જેટલા સમયે થાય તેટલા ફેરા તેત્રીસ સાગરોપમને આઉખે સાતમી નરકમાં એક જીવ ઉપજે, તેનું દુઃખ સર્વે ભેગું કરીયે ત્યારે તેથકી અનંતગણું દુઃખ, એકસમયમાં નિદના જીવને થાય છે. આ પ્રરૂપણ અનંતજ્ઞાની તીર્થંકર મહારાજની છે. તે વાત શ્રદ્ધાગમ્ય છે. તેમાં કુયુક્તિ કરવી તે મિથ્યા છે. કારણ કે જીનેશ્વર ભગવાન્ અનંતજ્ઞાની હતા, તેમણે જેવું દીઠું તેવું કહ્યું છે, જેને રાગ દ્વેષ નથી એવા વીતરાગભગવાનની વાણું સત્ય કરી માનવી જોઈએ. એ બાબતમાં જેમલ પદમીંગજીએ જે જે અજ્ઞાન થકી કુયુક્તિ કરી છે તે કેવળ બેટી છે અને તેના કઈ પણ વચન ઉપર વિશ્વાસ કરે નહીં.
ખીસ્તી–જેમલ જણાવે છે કે સાતમી નરકના કરતાં નિગદના જીવને શીરીતે અનંતગણું દુઃખ થાય ? આને શો ખુલાસે છે.
જૈન–સાંભળ ભાઈ, એક વાસેલવાસમાં સાડાસત્તર ભવ કરવા પડે છે. હવે એના કરતાં વધારે દુખ કયું સમજવું. બીચારા નિગોદના જીવને એક સમયની પણ વિશ્રાંતિ નથી. તેને વારંવાર જન્મ મરણ થયાં કરે છે, તે બહુજ ( અતુલ્ય ) દુખ જાણવું.
ખીસ્તી-ઠીક, પણ આ તમારે જવાબ જેમલના કહેવા પ્રમાણે વિરૂદ્ધ લાગે છે. કારણ કે તે જણાવે છે કે, મરનાર માણસને મરણ વખતે દુઃખ હેતું નથી અને જન્મથતી વખતે એવી પીડા થાયતે જન્મે કેમ? કેમકે તે વખતે એક ઘણુંજ નાનું ને કમળ બચ્યું હોય છે, માટે જે તેમને એવુંજ દુખ થાય તે અરેખર વેજ નહીઆમાં તમે શું કહે છે?
For Private And Personal Use Only