________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ ચરિત્રા જે પદ્યમય રાસમાં છે તે ખરાખર કાલક્રમાનુસાર ગાઢવી શકાયા નથી, કારણ કે એક છપાઈ જાય ત્યારે બીજાં વળી કયાંકથી સુભાગ્યે મળી આવે અને દાખલ કરવામાં આવે; પરંતુ ગદ્યભાગમાં કાલક્રમ જાળવી શકાય તેટલા અને તેવા જાળબ્યા છે, તે સુનવાચક જોઇ શકશે. અને આ પ્રથમ આવૃત્તિ વાચકની કૃપાને પામે તે ખીજી આવૃત્તિમાં તુરતજ તે પ્રમાણે અનુસરવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
કોઇ એમ પૂછશે કે આમાં જણાવેલી વિગતા નિવેદન-પ્રસ્તાવનામાંજ કેમ ન ગોઠવી ? તા તેના જવાબમાં એ કહેવાનું કે આમાંની ઘણી ખીના મુળ રાસમાં—સ્પષ્ટ રીતે જણાઈ નથી તેવી છે, તેમ જેમ જેમ ભાગ છપાતા ગયા તેમ તેમ નવી નવી વિગત પ્રયાસ કરતાં મળતી આવી, અને તેથી તેને સમાસ કરવાને ‘સમાલાચના ’ એ મથાળું રાખવામાં આવ્યું છે. આ હકીકતા મેળવવા માટે તે પુરી પાડનાર શ્રીમદ્ મુનીશ્રી બુદ્ધિસાગરજી મહારાજશ્રી તેમજ રા. રા. માહનલાલ મગનલાલ ઝવેરી અને રા.રા. માહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ્ ખી. વગેરેએ બહુ સહાય આપી છે તેથી તેમના ઉપકાર માનીએ છીએ.
વીરસંવત ૨૪૩૮ ભાદરવા વદ ૨.
શનીવાર મુખઈ.
પ્રાંતે એટલું કહી વિરમીએ છીએ કે, જૈન ઇતિહાસરૂપી મહાન કોટમાં આ નાના નાના પથ્થરના ટુકડા મૂકવા જેવા આ પ્રયાસ લેખાશે, તથાપિ તેની સુજ્ઞ વાચકા તરફથી કદર થશે તે અમારા આ નિઃસ્વાર્થપણે કરેલા પ્રયત્ન સલ થશે, અને વધુ આવા પ્રયત્નો કરવા અમે અવશ્ય પ્રેરાશું. જે જે વિદ્વાન અને ગુણી સાધુ અથવા શ્રાવકના ઐતિહાસિક રાસ, ચરિત્ર, સંસ્કૃત ગ્રંથોના ભાષાંતરા કરી કરાવી, લખી લખાવી મેકલવા કૃપા કરશે તેા અમેાને સંપૂર્ણ આશા છે કે, તે પ્રગટ કરવાની સંપૂર્ણ કેાશેશ કરવા સાથે પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા હારબંધ પ્રજા સેવામાં મૂકી શકાશે, અને જેમ થવાથી જૈનેતર સમુદાયમાં આપણું દૈવત્ ( મહત્વ ) પ્રસારી શકીશું.
પ્રસિદ્ધ કર્તા,
}
श्री अध्यात्मज्ञान प्रसारकमंडळ.
For Private And Personal Use Only