________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નક ૨૦. પાલખીની સનંદ શેઠ વખતચંદને આપેલી તે. રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ પારેખ શહેર અમદાવાદ ગો. શ્રી.
અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સ્નેહાંકીત આનંદરાવ ગાયકવાડ સેનાનાસખેલ સમશેર બહાદુર રામ રામ. સુરસન સનલાશ મિયાંતનવહ અલફ તમો સરકાર ચાકરીને બહુ ઉપયોગી પડેલાં સબબ બહુ માન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત દરસાલ રૂા. ૧૦૦૦) તથા પાલખીને સરંજાન બદલ એક સાલ આડ રૂ. ૩૦૦) ત્રણસે એ પ્રમાણે અમદાવાદ સરકાર ભાગ પૈકી કરાર કરી આપેલ છે તે સદરહને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષાએ કરવી જાણુને ચંદ્ર છ ૨૩ માહે રમજાન મારતવ સુદ.
મહેર. મહાર આનંદરાવ ગાયકવાડની.
ન ??. Charities given, and Services rendered by Rao Bahadur Premabhai Himabhai Nagarsheth of Ahmedabad.
Charities, In 1856, the sum of Rs. 22,150 was Rs. contributed towards the construction and maintenance of an Hospital in this city, towards which the late Sheth Hathising gave Rs. 40,000 and which Hospital is now known as “ Hathising and Premabhai Hospital” and in which the Civil Hospital is located.
22,150
For Private And Personal Use Only