________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
કુટિલ કલી આપડુ એ, દોષાકર એ ચđ, નારી સુખ ઉપમા લહી એ, સ્ક્રિન સ્ક્રિન થાએ એમ સુ વાદી ગજમઢ ગાળવા એ, મેાટા ગુરૂ ભૃગરાજ, નામ જપતાં તેહનુ' એ, સીઝે વછિત કાજ. શ્રી ગુરૂ આણુ હૈયે ધરે એ, શુદ્ધ પ્રરૂપક એહુ, નેમિસાગર ગુરૂ નામશું એ, હાજો અવિહડ નેહુ.
ઢાળ ૮ મી.
રાગ ધારણાના.
શરીરબ્યાધિ, સ્વર્ગગમન.
મારગે શ્રમ પાણી થકી, ડીલે ચડીએ તાવ, ઉત્તમ નરને દુઃખ દીએ, એ કળિકાળ સ્વભાવરે. ધરમ ન મૂકીએ, જે રૂસે કિરતાર રે; સમકિત રાખીએ, શિવ મારગે અધિકારરે. સ્કંધક સૂરિશિષ્ય પાંચસે, ગિરૂ ગજસુકુમાલ, પ્રમુખ સુનીસર બહુ હુઆ, તે સ્મરૂ' ત્રણ કાળરે. લાન જેહવે નવ થયાં, ચપાણી તવ દેહ; અધિક અધિક તવ કરે, ધર્મચરી સસ્નેહ રે. માતપિતા અધવ તણી, માયા કરે ગમાર, અંત સમે આરાધીએ, જિનવર મુક્તિદાતાર રે. અંતે અણુસણુ આદરી, શીખ સહૂને કીધ; શિષ સ'ઘાતે સધની, ધર્મલાભ તવ દીધ. ધર્મ વિના જગે જીવને, સાર નહિ સંસાર; પુણ્ય કરે જે પ્રાણીઓ, તે પામે ભવ પારરે, રાજનગરે શ્રાવક ભલા, સ’ઘવી સૂરા નામ; રતન રતન જસ નિર્મલા, વાધે જંગે અભિરામ. ખભાયત નગરી વસે, શાહુ સામા શ્રીમણૂ; પાટણે અમજી તેરવા, ધર્મ કરે ભટ્ટ ભટ્ટ. શ્રી ગધારી નગરે વસે, મોટા મનજી શેઠ; નામ નિરૂપમ નાનજી, ધર્મ ધ્યાન તસ દ્રઢ.
For Private And Personal Use Only
સુ. ૧૦૦
સુ. ૧૦૧
૧૦૨
ધરમ. ૧૦૩
૪. ૧૦૪
૫. ૧૦૫
૪. ૧૦૬
૫. ૧૦૭
૧. ૧૦૮
૧. ૧૦૯
૫. ૧૧૦
૪. ૧૧૧