________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવશાસન જિનશાસન કે આરાધે સાચું છે સે
જૂઠે કામ ન કેઈ. જય જય એ. ૩૩ નેમિસાગર લઘુ વૈરાગી, શ્રી જિનશાસન ઉપરે રાગી;
જ જસ કીર્તિ જગમાં જાગી. જય જય એ. ૩૪ પંચ મહાવ્રત રૂડાં પાળે, સુમતિ ગુપ્તિ નિશદિન સંભાળે,
દૂષણ દરે ટાળે. જય જય એ. ૩૫ ચરણકરણ જે સિત્તેર બોલઆરાધે વિનયે અડેલ
ન કરે તિહાં ડમડેલ. જય જય એ. ૩૬ જબૂ મેઘકુમરની જેવ, નાખે પાપરાશિયે તેડી
તેહ નમૂ કરી . જય જય એ. ૩૭ છઠ અઠમ આંબિલ તપકારી, બાલપણ હુતી બ્રહ્મચારી,
જગજીવન ઉપગારી. જય જય એ. ૩૮ અલ્પ ઉપાધિ રાખે અણગાર, નવ કલ્પી નિત કરે વિહાર
પાલે શુદ્વાચારજય જય એ. ૩૯ શુદ્ધ પ્રરૂપે જિમ જિન ભાખ્યું, સુગુરૂ પરંપર જે જિમ રાખ્યું -
તે ઉપરે મન રાખ્યું. જય જય એ. ૪૦ દીધુ વિજયસેન સૂરિર, પડિત પર તેહને આણંદ
હરખ્યા મુનિવર વૃદ. જય જય એ. ૪૧ હવે લબ્ધિસાગર ગુરૂરાયા, પુણ્ય પવિત્ર કરી નિજ કાયા;
સ્વર્ગલેક સુખ પાયા, જય જય એ. ૪૨ વિજયસેન સૂરીસરૂને, નર લેક આણંદ સહુને -
જોઈ મુહુર્ત ધૂતે. જય જય એ. ૪૩ દર દેશાંતરથી લાવ્યા, નેમિસાગર તે તત્ક્ષણ આવ્યા,
સકલ લેક મને ભાવ્યા. જય જય એ. ૪૪ વિજયસેન સૂરીશર આપે, વાચકને નેમિસાગર પદ સ્થાપે;
દિન દિન ચડત પ્રતાપે. જ્યા જય એ. ૪૫ વરસ સાત વાચક પદ હતા, શ્રી ગુરૂની આદેશે સમહુતા;
રાધનપુર વર પહોતા. જય જય એ. ૪૬
For Private And Personal Use Only