________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિમ સ્વજન કુટબ ઘરિ મિલીયા, પાંચ દિવસ એકઠા ભિલિયા. જુઆ સહુ ઉડી જાશે, મારું મારું મૂહ પ્રકાશે. વિહડે પુત્ર કલત્ર ધન ભાઈ, વિહડે. નહિ ધરમ સગાઈ મોહ માયા મમતા છડું, પ્રીતિ અવિહડ ધરમસિઉં માંડું ૧૬ વિષયે ઇંદ્રિજાળ સમાણ, ઈમ બેલે સિદ્ધાંત પુરાણા; ક્ષિણિ આવે ને ક્ષિણિ જાય, કઉ તાસ કરણ પતિ જાઈ. ૧૭ સસ્વારથ સિદ્ધિ નિવાસી, અહઈ આઉ ખય જાસી; જુઓ સાગર તેત્રીસ ઝીઝે, બીજો નર કુણ વાત કહીજે. ૧૮ માનવ ભવ પામી સારો દેશ આર્ય કુલે અવતાર છોડે મિથ્યા મતિ મૂડી, કરે તત્વ તણું મતિ રૂડી. ત્રણ તત્વ જિણેસર ભાખે, દેવ ગુરૂ ધરમ સુધ દાખે; એક એક તણુ ભેદ જાણું, દો તીન ચારિ. મનિ આણે અરિહંત સિદ્ધ ગુણ ગાઓ, દેવતત્વ દઈ ભેદ થાઓ; સૂરિ ઉવઝાય સુસાહુ, ગુરૂતત્વ ભેદ ત્રણ આહુ. . . ૨૧ દસણુ નાણુ ચરિત તપ કહીએ, ચાર ભેદે ધરમ તત્વ લહીએ;
એ નવપદ શાસને સાર, સર્વ ધર્મ રહસ્ય અવતાર. જિનવર દેઈ પંથ પ્રકાશે, ભવિઅણુ ચિત્ત અંતર ચાશે, પહિલું શુદ્ધ શ્રમણ પંથ ભણીએ, બીજું શ્રાવક માર્ગ સુણીએ. ૨૩ મેહ પંકમાંહિ જે ખૂતા, સહી તે નર ઘણું વિગ્નતા; સુધ જ્ઞાન દષ્ટિ ઉઘાડે, કર પરમ સખાઈ ઘાટ, મણિ રણ સેવન પોવડીઓ, સ્તંભ સહ સેવન ઘડિયાં; જે કરે જિનધરા બહુરિક, તેહથી તપ સંયમ અધિકે સાવદ્ય જેગ પરિહરીએ, શુદ્ધ સાધુ ધિરમ રશે વરીએ એક દિન જે ચારિત્ર પાસે, સેઈ શિવસુખ ચરિત નિહાલે. દિીઓ દાન શીયલ નિત પાલે, નિજ માનવભવ અજુવાલે તપ તપીએ બાર પ્રકારી, ભાવના ભવ દુઃખ નિવારી. ઇતિ સુણી ઉપદેશ સેભાગી, ઠાકરશી હાઈ વૈરાગી, સંવેગ રંગ બહુ આયા, જય જપે નમું તસ પાયાં.
*
, *
For Private And Personal Use Only