________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪" ગુરૂ હારા આબુગઢ કરી યાત્ર, ત્રિકરણ ચોગ સમારવા જગપતિ સંધ સહિત ધરી રાગ, ચેતનરાયને તારવા. ગુણનિધિ તિહાંથી માસાં દેય, રાધણુપુરે રંગે કરી, ગુણનિધિ સિધપુરે માસ, કર્યું એકવિશે ઉલટ ધરી. ગુણનિધિ રાજનગરે કરી જાત્ર, સરત ભણી ગુરૂ સંચર્યા; ગુણનિધિ સામે આવે સંઘ, ગુરૂ વંદન ઉલટે ભર્યા. ૯ ગુણનિધિ જૈન ન્યાય મહાભાષ્ય, ગુરૂ વ્યાખ્યાન તિહાં કરે. ગુણનિધિ યુક્તિ યુક્તિ નયવાદ સુણ શ્રેતા અચરિજ ધરે. ૧૦ ગુણનિધિ સંવત અઢાર બાવિશ માધ માસ શુદિ તેરસે; ગુણનિધિ સંઘવી તારાચંદ, સંઘ ભક્તિ મન ઉલસે. ૧૧ ગુણનિધિ શ્રી સંખેશર પાશ પ્રમુખ, બિંબ જિનતણા; ગુણનિધિ દેયસે પંચાણું બિંબ, સિદ્ધાચળની નહિ મણ. ૧૨ ગુણનિધિ કિધી પ્રતિષ્ઠા તાસ, શાસ્ત્ર પ્રમાણે ગુરે ભલી; ગુણનિધિ કૃતિમતિ રહે ગુરૂ પાસ, રૂષી કિતિ દેશે ચલી. ૧૩ ગુણનિધિ સમેતશિખર ગિરિરાજ, મૂલ નાયક પ્રભુ શામળા; ગુણનિધિ સેવે સૂરનર ભક્ત, ભક્તિભાવે પદકજ ભલા. ૧૪ ગુણનિધિ બંગાલ દેશાવંતસુ, મસુદાબાદ શહેર ભલે ગુણનિધિ સગાલચંદ એશવાળ, કર્યો તિણે ગિરે દેઉલભવી. ૧૫ ગુણનિધિ મોકલ્યા જિન પંચ, સામલ આદે સેહામણું, ગુણનિધિ ધન્ય માનવભવ તેહ, જિહાં દરિશણ તીરથ તણું. ૧૬ ગુણનિધિ સુંદર સાતમી ઢાલ, રૂપવિજયે ગે કહી ગુણનિધિ તિહાં રહ્યા ત્રિક ચોમાસ, જસ કમલા વિમલી લહી. ૧૩
દુહા.
૧
પશ્ચિસ નવસારિએ, કરી ચોમાસું સાર; રાજનગર પાઉ ધારિયા, ઉત્તમ ગુરૂને હાર. સંવત અઢાર સતાવિશે મહાશુદિ આઠમ દિન, ઉત્તમ વિજ્ય ગુરૂ તદા, સુર પદવી પ્રતિપન્ન.
For Private And Personal Use Only