________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અહિંસક થયે આત્મા, રાખે નિજપરના પ્રાણ રે; ભાવ અહિંસક જીવને, એહિજ વ્યવહાર પ્રમાણ–(૨) ૫. ૯ શ્રત ધર્મ સુરતરૂ સમે, ગણધરભાષિત સુખદાયરે; જિન આણાએ આરાધતાં, પામ્યા બહુ શિવપુર ઠાયરે-(૨) ૫. ૧૦ સૂત્ર સહિત સૂઈ યથા, પડી કચરામાં પણ પાય રે; શ્રુતનિધિ તિમ ભાવમાં પડે, વળી જાગે જ્ઞાન પસાયરે—(૨) પ. ૧૧ જ્ઞાન ક્રિયાથી પામીએ, અજરામર સુખ શ્રીકાર રે, તે સુખસાધન અવગણે, તે તે જાણે પશુ અવતારરે–(૨) પ. ૧૨ રે જીવ ક્રિડા સમેતલી, વેલાતનુ વાવડી મધ્યરે; કાલ રહેટ નિશાદન ફરે, હરે જીવત જલ તુજ મુગ્ધ—(૨) ૫. ૧૩ ભાગ્યહીન નરને યથા, ચિંતામણિ રયણ દુર્લભરે; તિમ ભવાનંદી જીવને, દુર્લભરૂચિ ચારિત્ર લંભરે(૨) ૫. ૧૪ અથીર ચચલ જે ક્ષણ માત્ર જે, છે દુખકારી મહાપાપરે; દુરગતિ કારણ જાણીને, તજે ભેગ વિપાસા આપરે– ત. ૧૫ અસ્થીર સ્થીર ન એ દેહથી, જે સ્થિર નિર્મલ હુએ ધર્મ,
તે તું સ્પે નવિ આદરે, જેહુથી હેય શાશ્વતા શરે–જે. ૧૬ જાત્યંધ નરને નવિ હુએ, દષ્ટિતણે સુખભેગરે; તિમ મિથ્યાત્વી જીવને, ન હોય જિનમત સગરે– ન. ધર્મ સાચે બંધવ નહી, નહી ધર્મ સમે કઈ મિત્ર; મુક્તિ મારગમાં ચાલતાં, ધર્મરથ સરીખે કહાં સૂત્રરે– ધ. ૧૮ અરિહંતાદિકપદ ભલા, જિન શુદ્ધ ધર્મ આવાસ રે, ધ્યાન દશામાંહી ધ્યાયતાં, લહે જિનપદ ઉત્તમ ખાસ–લ. ૧૯
દુહા વાણી ગુરૂની સાંભળી, ખુશાલચંદ કુમાર; ચિત્ત ચમયે ઈમ વિનવે, તારતાર ભવતાર. તે મુજ પ્રવહણ સારીખે, મિલિયે ભવજલ માંહી; કૃષ્ણાદાહ સમાવવા, તું છે જલધર પ્રાહી. વિષય કષાય દાવાનલે, દાઝ હું નિશદિન, સમતા અમૃત પાનથી, શિતલ કરે મુનીશ.
૧ નાવ.
For Private And Personal Use Only