________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ તે ગુરૂને ભગતે ઘણે, રાયચંદ શુભ નામ; શામલપાસની પિલમાં, સુંદર જેહનું ધ્યાન. જોડે પગ પહેરે નહિ, દેશ વિદેશ જાય; ઉષ્ણ ઉદક નિત્ય વાવરે, એ વ્યવહાર સદાય. તસ પારેખના વયણથી, ખુશાલચંદ કુમાર; ગુરૂના ચરણકમલ નમે, પામે હર્ષ અપાર. ગુરૂ પણ તેહને દેશના, તિણું પેરે દીએ રસાલ; જિમ સંયમ સન્મુખ હવે, શ્રાદ્ધા જ્ઞાન વિશાલ. ૬
ઢાળ ૩ જી.
(પ્રાણી વાણી જિન તણીએ દેશી ) એ સંસાર અસારમાં, જોતાં સ્થિર વસ્તુ ન કાંઈરે પ્રભાતે જે દેખીએ, મધ્યાન્ડ સમે તે નાંહી રે (૨) પરમ ગુરૂ વયણુડા, સુણે પ્રાણી, સુણે પ્રાણી નિસ્વધવાણી;
જિનની ગુરૂ કહે હિત આણુ–૧ સગે જે આવી મળે, બાહ્ય પરિકર પુન્ય સગરે; વિછડતાં તે વસ્તુને, તત્ત્વદષ્ટિ ન કરે સગરે–(૨) પરમ. ૨ જિમ કેઈક નર સ્વપ્નમાં, લહે રાજ્ય તણે ઉપભેગરે; ક્ષણ માત્ર જિમ તે રહે, તિમ શબ્દ રૂપ રસ ગરે (૨) પરમ. ૩ દિનકર ઉગે આથમે, પડે ઘડિયાના ઘાયરે; પણ મૂરખ સમજે નહિ, મારૂં ક્ષીણ આઉખું જાયરે-(૨) પ. ૩ મહાકાલ અનાદિ અનંત છે, તિહાં દુર્લભ મનુષ્ય અવતાર રે; તે પામે પણ દુaહી, સખી)જેહથી ભવપાર રે-(૨) પ. ૫ સુલભ દેવાધિપપણું, વલી સુલભ બહુ પ્રભુતાયરે; દુર્લભ વસ્તુ રવભાવની, શ્રદ્ધા સ્યાદ્વાદે થાય રે-(૨) ૫. ૬ શ્રદ્ધા પામે પણ ઘણુ, કામ કર્દમમાં લપટાય; વિષયાસંગી જીવડા, જાણે પણ નવિ ડાયરે–(૨) પ. ૭ દુવિધ ધર્મ જિનવર કહે, વિદ્યા સંયમ સુખકાર રે; હિંસાદિક આશ્રવ તણે, જિહાં ત્રિવિધ ત્રિવિધ પરિહાર-(૬) . ૮
For Private And Personal Use Only