________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ હાલ ૧ લી.
(ઈડર આંબા આંબલી રે.) જબૂદ્વિપમાં દીપતે રે, ક્ષેત્ર ભારતમાંહે રંગ; સત્તર સહસશું પરવ રે, ગુજજર દેશ ઉત્તગ.
મનહરા! સુણજે ગુરૂ ચરિત્ર. ૧ આંતર શિર મુગટ મણિ સમો રે, સકલ નયન શિણગાર; રાજનગર રળિયામણો રે, જિહાં બહુ પૂન્ય પ્રચાર, મનેહરા. ૨ ઉજન જિન ગ્રહ મંડતી રે, અતિ માટે વિસ્તાર, ભક્તિ લોક બહૂ પેરે કરે છે, પૂજા વિવિધ પ્રકાર. મ. સુ. ૩ વીર વિભુ શાસનપતિ રે, રાજનગર મંડાણ; સહજ સમાધિ શામલે રે, પાસ પુરિસાદાંણ. મ. સુ. ૪ જગવલ્લે જગવાલ હે રે, સંભવ સુખ આવાસ; ચિંતામણિ નાભી ભલે રે, શ્રીકલિ કુંડ પાસ. મ. સુ. ૫ ઇત્યાદિક જિનવર તણરે, પ્રિઢા બહુ પ્રાસાદ, જસ વાદે કરી વર્ગશું રે, જાણે કરતા વાદ. મ. સુ. ૬ જિહાં બહુ શ્રાવક શ્રાવિકારે, વ્રતધારી ગુણવાન, પ્રાત સમે પ્રભુજી નમે રે, સાંભળે સુગુરૂ વખાણું. મ. સુ. ૭ આગમ વયણ સાંભળે રે, જાણે ગુણ પર્યાય; નિશ્ચય પરિણતિ દ્રવ્યની રે, સુણતાં હરખિત થાય. મ. સુ. ૮ જીવ તણાં જિહાં કણ ઘણુંરે, રક્ષા કેરાં રથાન; જીવ ઘણું તેહમાં ઠરે, શ્રાવક શ્રદ્ધાવાન. મ. સ. ૯ શિવ સુખ અર્થે જીવડારે, પૂજા સત્તર પ્રકાર; જિનઘરમાં જિનરાજીરે, કરતાં ચિત્ત ઉદાર. મ. સુ. ૧૦ અઠોત્તરી મહેચ્છવ ઘણુંરે, પ્રતિષ્ઠામહ ખાસ; કરતાં હડાહડછું,
ખરચે ધન હલાસ. મ. સુ. ૧૧ રાજનગરના ગુણ ઘણુંરે, કવિજન કેતાં ગાય; શ્રી જિનકજપદ સેવતરે, ઉત્તમ સુખિયા થાય. મ. સુ. ૧૨
For Private And Personal Use Only