________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
નાટ——આ ઉપરાંત જંતાતા ધાર્મિક કારીમાં અને શ્રાવકોના હિત અર્થે, પાંજરાયેાળમાં મુંગામાંદા પ્રાણીઓના હિત અર્થે મુંબઇ ક્લાકાના મુખ્ય શહેસમાં જે વાણાં સખાવતરૂપે આપ્યાં છે તે તા જુદા.
અંગ્રેજ રાજ્યની સેવા પણ તેમણે ઘણી કરી છે. (૧) ૧૮૫૭-૫૮ ના પ્રખ્યાત સીપાઇઓના બળવા વખતે શ્રી પ્રેમાભાખુંએ ખાનગી ખબર પહેોંચાડનારા ખાતાં,–માણુસા રાખ્યા હતા અને તેને માટે અમદાવાદથી દાર સુધી નિયમિત રીતે ટપાલ લઈ જવાય એવા પકા બંદોબસ્ત કર્યા હતા. આથી તાર અને સરકારી ટપાલ તદ્દન નિષ્ફળ ગઇ હતી અને તે બધા વ્યવહાર અધ પડયા હતા ત્યારે શેઠે પ્રેમાભાઇએ બાંધેલી કંપાલ બરાબર મધ્યહિંદુસ્તાનમાંથી અને આસપાસના પ્રદેશમાંથી ખાનગી રીતે ખબર પહોંચાડતી હતી. (૨) અને આ ખબર મેળવી શેઠ તે સમયના ટ્રેકટર અને જોને હમેશાં પહોંચાડતા અને તેમને જે ખખરા માલવાની લાય તે ઉદાર વગેરે સ્થળ પહેોંચાડવામાં આવતી. આ મહાન સેવાની સાક્ષી મેસર્સ જે. ડબલ્યુ. હુડવ અને એ. બી. વાડૅન પૂરે છે. ઉપર જણાવેલ સખાવત અને રાજ્ય સેવાની અંગ્રેજી નોંધ આ સાથે જોડી છે. જુઓ મહ મૈં. ૨૧.
આ સર્વે ઉત્તમ અને કષ્ટપ્રદ રાજ્યસેવા અગ્રેજી સરકારને મહાન લાભ આપનારી થઈ પડી હતી અને તેથી સને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે શેઠ પ્રેમાભાઇને અંગતમાન તરીકે રાવબહાદુર' ના ખિતાબ વાઈસરાયે એનાયત કર્યાં હતા. તેની નકલ આ સાથે જોડેલી છે. જીએ આઠ નં. ૨.
વશપરંપરાથી-ખુશાલચંદ શેઠના સમયથી ચાલતી આવેલી જકાતને અલે સરકાર તરફથી તેમના વાજોને રૂ. ૨૧૩૩ આંધી આપવામાં આવ્યા હતા. મુંબઈની ધારાસભા જ્યારથી સ્થપાઇ ત્યારથી શેઠ પ્રેમાભાઇ તે સભાના આનરેબલ સભાસદ હતા અને મેજીસ્ટ્રેટની સત્તા તેમને હતી. અમદાવાદની મ્યુનીસીપાલીના પ્રમુખ ( મેસીડટ) હતી.
હવે આપણે જૈન શાસનની ઉન્નતિ–પ્રભાવના અર્થે જે પરાપકારી કાર્યો કર્યો છે તે જોઈ એક
પવિત્ર સિદ્ધાચલ તીર્થ ઉપર તેમણે રૂ. ૫૦૦૦૦૦ પાંચ લાખ ખર્ચી દેરાસર બંધાવ્યું હતું અને જાત્રાળુઓને ઉતરવા માટે પાલીતાણામાં એક સારી ધર્મશાળા બંધાવી છે. પાલીતાણામાં પ્રેમાભાઇ શેઠના સાત ઓરડા છે. અમદાવાદ, પાલીતાણુા વગેરેની પાંજરાપાળા અંધાવવામાં ધણા રૂપી
For Private And Personal Use Only