________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
છહે માબાપને મન ગમે, હે રહે સદા સુખ માંહી; જીહો બાલપણે એ ધરમી થયે, જીહા ધર્મ કરે ઉછાહી. ભ. ૮ જીહો એક દિન આવ્યા મુનીવર, જીહો શ્રવણે સુણ ઉપદેશ; છો પ્રતિબુઝ સુત વીરને, છહ ધર્યો વૈરાગ વિશેષ. ભ. ૯ છો જા ભાવ સંસારને, છહે સહુ કારીમાં એહ; જીહા માત પિતા કુણ કેહનાં, જહા કણે સ્યુ કરીયે નેહ. ભ. ૧૦ જીહ સ્વારથને સકે સગો, જીહા સવારથ વિણ નહી કેઈ; છો આદર લહીએ સ્વારથે, જીહે સ્વારથ મીઠે જેઇ. ભ. ૧૧ જો સહુ સગપણ એ કામે, જીહે એહથી ન સરે કાજ; કહે ધર્મ સગે અવીહડ સહી, હે ઈમ ચીંતે શિવરાજ. ભ. ૧૨ મા બાપ સાથે સંવાદ.
દુહા ઘરે આવીને ઈમ કહે, વીરસુત રે તીણ વાર; ધર્મ સુ મેં સહ્યો, ભવજલ તારણ હાર. માત પિતા હવે આજ્ઞા, મુજને આપે આજ; ગુરૂ પાસે વ્રત આદરૂ, સારૂં આતમ કાજ.
ઢાળ ૨ જી.. (ઘરે આજી આંબે મરીયે. એ દેશી. ) માયડી કહે જાયા સાંભળે, તે વાત કીસી કહી એહ; વ્રત શું તે સમજે નાનકડા, વ્રત કઠીન કેમલ તુજ દેહ. મા. ૧ વાહાલે તું અમને પ્રાણથી, ક્ષણ તુજ વિરહ ન ખમાય; તું જીવ જડી વછ માહરે, દુખભર ઈમ ભાખે માય. મા. ૨. વરસે વરસાત તણું પેરે, આખડીઉં આંસુ ધાર; હૈડા સુભીની પુત્રને, કહે તુજ વિણ કેણ આધાર. મા. સંયમ તે છે વછ દહીલ, જેહવી ખાંડાની ધાર; સાયર તર બાંહે કરી, ઉપડાવે શીર પગિરિ ભાર. મા. ૪. અપ્રમાદપણે રહે વલી, વ્રત ધર નિરતિચાર; દેસ બેંતાલીસ ટાલી કરી, લે અરસ નિરસ આહાર. મા. ૫..
૧ કારમા, કઠણ. ૨ પુત્ર. ૩ વત્સ-પુત્ર. ૪ તરવાર. ૫ પર્વત.
For Private And Personal Use Only