________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખડી=વ્રત–આધા. આગર–ખાણ, ભંડાર. આઢવી આખી. આત૫=અમિ, તડકે. આદમ આઘ, પહેલા આર્દશ=હુકમ. આધિ-પીડા. આભરણુધરેણું આરતિ–આરિંક પીડા. આવાગમણુ આવાગમન, આવવું તે. આવાસ-ધર. આલવે આળાવે, આલોચના કરે. આશકી=ઈકી, પ્રીત.. આશ્રવ =જે દ્વારથી કમેં આવી આત્મા
સાથે જોડાય છે તે આસન=આસન, પાસે. આવના–આચરણ. આળ-ખોટું તહેમત (અલીક.). ઇગિત–શરીરના અભિનય, ચાળા,
લક્ષણ. ઉજમીન-ઉજમાળ થઇને, આનંદ
પામીને. ઉત્સરંગે ઉછરંગે, આનદે. ઉનંગ-ઉંચું. ઉદક–પાણી. ઉદેરવું–ઉભું કરવું, આરંભવું. ઉદ્દામ-પ્રબલ, ઉગ્ર, ઉપકરણ–સાધન, જેનાથી ઉપકાર
થાય છે તેવાં સાધને. (ઉપગરણ) ઉપશમ-શમતા. ઉપલન-પથ્થર ઉભગ–ઉભો , કંટાળેલ.
ઉભરાણે-ઉઘાડે. ઉમા-ઉમંગ. ઉમધા-ઉમંગી થયા. ઉર્વ-ઉંચા. ઉલૂક-યુવડ, ઉષ્ણદક-ઉનું પાણું. એકાકી–એક. એયતી-દૂર.
છંગી–ઉત્સગે, ખેાળે, કંકર-પથ્થર, કજકમલ. કા-દુખ. કટિ-કેડ. કદલી-કેળ. કનકસેનું. કન્યાલીક-કન્યાના સંબંધમાં અલીક
જૂઠું બોલવું તે. જેમકે ઉમર
વિષે, ગુણ વિષે. કમલા-લક્ષ્મી. કર-હાથ. કર્દમ–કાદવ. કલત્ર-સ્ત્રી. કલ્લોલજું. કવણુ–કાણ કવળ- કવલ, કોળીઓ. કંસાલા-કાંસા જેડી. કાઠ–કાજ, લાકડું. કાતિલ-તેજી. કાનન-વન. કામિત-ઇચ્છિત. કારિમા-કઠણું કિરીબ્લાસી
For Private And Personal Use Only