________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠિન શબ્દાર્થ કેષ.
અખર–અક્ષર. અંગજ-પુત્ર. અચંબ-અચંબો, આશ્ચર્ય અજરે-ઈજારે. અટારો આડે. અઠાઈ અષ્ટાબ્લિકા. અઠોતરી–અષ્ટોત્તરી. અણસણ–અનશન, ન ખાવું તે. અણવષ્ણુ–મંગાવી લેશું. અતિપન્ન-વિશેષપણે. અતૂલ-અતિશય, જેને તેલ ન
થાય તેટલું. અત્ય-અર્થ. અથામ-અસ્થાન, ઠેકાણે નહિ એવું,
અસ્વસ્થ. અભ-કપટ વિના. અધ્રુવ-અશાશ્વત, ચલ, અનિશ્ચિત. અધેર–નીચે. અધ્યાતમવેદી–અધ્યાત્મનો અનુભવ
કરનાર. અનલ-અખૂટ, ઘણું જ. અંતેવાસી-શિષ્ય. અપવર્ગ–મોક્ષ. અપ્રતિબંધ-અટકાવ વગર, સતત. . અબજ-મૂર્ખ, અક્કલ વગરને. અંબ-(૧) અંબા, માતા, (૨) આખે. અંબર-આકાશ. અભિનવ–નવા. અભિધાન-નામ.
અભિરામ-સુંદર, અન્ન-આકાશ. અમર-દેવતા, દેવ. અમાયિ-કપટ વગર. અમાર પડો કોઈએ હિંસાનકરવી
એ ગામમાં–પ્રદેશઅમારિ પડહJમાં પડે વજવો તે. અરચી-પૂજ. અરતિ–રાગ નહિ, દેષ, અપ્રીતિ. અરહદ–ચાક, રેટ. અર્ચિત–પૂજાયેલ. અબુંદ-આબુ (પર્વત ). અલંકર્યા=શોભીતા કર્યા. અ૫–થોડું. અલ્લાહનપુર-અણહિલપુર પાટણ
(શહેર) અવતંસ–ભૂષણ, ઘરેણું. અવદાતચરિત્ર. અવહેલી–મૂકી, ઇડી. આવડ–સચોટ. અશન–અન્ન, ખાવાનું. અશુચિ-અપવિત્ર, ગંદુ. અસમાણુ-અસમાન, ઘણું. અસમંજસ-ગમે તેમ, આડું અવળું,
અગ્ય. અહવે આ વખતે. અહિંઠાણ અધિત, સ્થળઅહિનાણ-લક્ષણ, એંધાણુ, નિશાની. અહિયાસતાં–વેદતાં, અનુભવતાં. આકૂલિલ=આકડાનાં ફૂલ.
For Private And Personal Use Only