________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામ્યા. ખંભાતના સંઘે સત્તર ખંડી માંડવી કરી, સેના રૂપાના નાણાનું દાન કરી શબને અગ્નિદાહ કર્યો. આના પછી પટ્ટધર શ્રી વિજયરાજસૂરિ વિરાજે છે. આ રીતે શ્રી લાભવિજય ગણિ રચિત આ સઝાય પૂરી થાય છે.
શ્રી વિજયસેનસૂરિથી ત્રણ વિભાગ પડ્યા. એક તપાગચ્છના પટ્ટધર વિજયદેવસૂરિ ગણાયા. બીજા સૂરિ વિજયતિલકસૂરિ થયા, અને ત્રીજા સાગરગચ્છના સ્થાપક રાજસાગરસૂરિ થયા કે જેની વંશપરંપરા આપણે આગળ જોઈ ગયા છીએ. ૫૮. વિજયસેનસૂરિ વિજયસેનસૂરિ વિજયસેનરિ. ૬૦. વિજ્યદેવસૂરિ વિજયતિલકસૂરિ. રાજસાગરસૂરિ.
(આની શિષ્ય પરંપરા ૬૧. વિજયસિંહ
વિજયાનંદસૂરિ. પૃ. ૧૧ પ્રસ્તાવનામાં
આપેલ છે). ૧૨. વિજયભ- વિજયરાજરિ.
વિજયાનંદસૂરિના શિષ્ય શ્રી ભાતિવિજય થયા કે જેણે શ્રાવકના બાર વ્રત૫ર સઝાય લખી છે, અને તે શાંતિવિજયના શિષ્ય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી માનવિજય ગણિ થયા છે કે જેણે સંવત ૧૭૩૮ માં ધર્મસંગ્રહ નામને પ્રખ્યાત ગ્રંથ રચેલ છે. આ સિવાય બીજી પદપરંપરા અને શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે –
વિજયાનંદસૂરિ.
વિજયભાગ્યસૂરિ. રત્નવિજયસૂરિ. વિજયલક્ષ્મિસૂરિ. હીરરત્નસૂરિ
કર્તા– ૧ ઉપદેશ પ્રાસાદ વૃત્તિ સહિત. જયરત્નસૂરિ..
સં.૧૮૩૪ કાર્તિક સુદ ૫ ગુરૂ ૨ વીશ સ્થાનક પૂજા. સં. ૧૮૪૫ ભાવરત્નસૂરિ..
વિજયાદશમી ખંભાત. ૩ ચાવીશી. ૪ જ્ઞાનપંચમી દેવવંદન. ૫ રેહિણીજી સઝાય,
પંડિત પગણિ. રંગવિજયગણું. મેરૂવિજયગણિ. (વસ્તુપાલ તેજપાલ રાસ
રખ્યા સ. ૧૭૨૧.)
For Private And Personal Use Only