________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्योपनिषद् - अनुभवार्थ.
प्रमुं महावीर प्रभु जयकारी.
राग. आशावरी.
प्रणमुं महावीर प्रभु जयकारी, सकल विश्व उपकारी. षड द्रव्यो नत्र तत्र जणाव्यां, सातनये हितकारी; दर्शन ज्ञान चरण शिव मार्गने, समजाव्यो सुखकारी. प्रणमुं. १ आतम शुद्धिकारक सर्वे, धर्म जणाव्या भारी, तीर्थ प्रवर्तक, धर्मोद्धारक, तुज शासन बलिहारी. सर्व धर्म दर्शन मत पंथथी, सत्य ग्रहण करनारी; स्याद्वाद्रदृष्टे तें दर्शावी, अज्ञान हठ हरनारी. जैन धर्ममां सर्वे धर्मो, मत दर्शन पंथ भारी;
प्रणसुं. २
प्रणमुं. ३
सर्वे समातां धार्मिक शास्त्रो, सापेक्ष नय सत्य धारी, प्रणमुं. ४ धन्य धन्य महावीर सुखकारी, भाव दया भंडारी; बुद्धिसागर ब्रह्म महावीर, वंदन वार हजारी.
For Private And Personal Use Only
प्र० ॥
प्रणमुं. ५
ભાવા—હે શુદ્દાત્મ તીર્થંકર વીતરાગ મહાવીર દેવ ! હું તમને નમું છું. સકલ વિશ્વના તમે ઉપકારી છે. તમાએ ભારત દેશના ઉદ્ધાર કર્યાં. તમારા ઉપદેશ પ્રમાણે સત્ર વિશ્વ લૉ વર્ત તેા તે અવશ્ય તરે. સં વિશ્વ જીવાના તમે ઉપકારી છે. તમે એ ધ્યાન ધરી દેવલ જ્ઞાન પ્રગટાવ્યુ. ધાંતિકમા ક્ષય કર્યાં. રાગ દ્વેષના ક્ષય કરી ભાવ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું અને સમવસરણમાં વિરાજમાન થયા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,