________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अहमहावीरायनमः વિવાપુરીય શેઠ મોહનલાલ જેશીંગનું જીવન ચરિત.
ગુજરાત, કડી પ્રાંતમાં વિજાપુરમાં દેશીવાડામાં શેઠ. મેહનલાલ જેશીંગને જન્મ શેઠ. જેશીંગભાઈ જનાશા પિતાંબરના ઘેર વિ. સં. ૧૯૪ર ના આસો સુદિ સાતમની રાત્રે થે. તેમનું લગ્ન. વિ. સં. ૧૯૫૫ ના વૈશાખ સુદિ અગિયારસે થયું અને તેમનું મરણ વિ. સં. ૧૯૮૦ માઘ સુદિ બીજી ચોથ શનિવારે પ્રભાતમાં આઠ વાગ્યાના આશરે થયું.
વિજાપુરમાં શ્રાવક જૈનેનાં પાંચસે ઘર છે. મેહનલાલભાઈના મા જનાણાની બેન ગંગાબેન કે જે અમદાવાદના પ્રસિદ્ધ શેઠ. દલપતભાઈ ભગુભાઈની પત્ની છે તે મોહનલાલની ફઈ છે. શેઠ મોહનલાલ બાલ્યાવસ્થામાં પાંચ વર્ષની ઉમરે નિશાળમાં ભણવા બેઠા હતા. તેમનું નિશાલગરણું અમે જાતે દેખ્યું હતું. તે પરણ્યા પહેલાં અમારા સમાગમમાં ઘણી વખત આવ્યા હતા. તેમનું તેર વર્ષે લગ્ન થયું હતું પણ અમોએ, સંસારીપણામાં તેમને ત્રણ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાલન કરવાની બાધા આપી હતી તેથી તેમનાં સગાંવહાલાં અમારા પર ખીજવાયાં હતા. શેઠ મેહનલાલે અમારી પાસે વિજાપુરમાં. વિ. સં. ૧૯૬૦ ના માગશર માસથી જીવવિચાર વગેરે પ્રકરણેને અભ્યાસ શરૂ કર્યો અને એક બે ત્રણ વર્ષમાં તેમણે જીવ વિચાર, નવતત્વ, દંડક, ક્ષેત્રસમાસ. સંગ્રહણી, છકમ ગ્રન્થ, આગમસાર, નયચક્ર દ્રવ્યગુણપર્યાયને રાસ, ટ્રસ્થાનક પાઈ વગેરેને અભ્યાસ કર્યો તથા અર્થ સહિત સર્વ પૂજાઓને ધારી લીધી. તેમજ, દશવૈકા
For Private And Personal Use Only