________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદ્ન.
અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ અન્યમાળાના મણુકા નં. ૬૫ તરીકે ઈશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન છપાવી બહાર પાડવામાં આવે છે. મૂલ દ્રથ ઉપનિષદો છે તેમાંથી પહેલી ઉપનિષપર ભાવાર્થં લખીને જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિએ જૈનસ્યાદ્વાદ દૃષ્ટિના મહાલો પ્રકાશ કર્યો છે. સ્વપર સિદ્ધાંત શાસ્ત્રોના અનુભવીઓના માટે આ ગ્રન્થ ઉપયાગી છે. પણ ખાલછવા માટે આ ઉપયોગી ગ્રન્થ નથી. ખાલજીવાએ તા ગીતાથ ગુ રૂની આજ્ઞાનુસારી ગ્રન્થા વાંચવા, એવી ગુરૂ મહારાજની આજ્ઞા છે. જૈનસ્યાદ્વાદષ્ટિએ અધ્યાત્મજ્ઞાનના પ્રચારાર્થે આ ગ્રન્થ છપા વી પ્રસિદ્ધ કર્યા છે. સરતી ક્રિ‘મતથી અન્ય મનુષ્યા પુસ્ત ખરીદ કરી વાંચી શકે અને અધ્યાત્મશાસ્રના મહાળા પ્રચાર થાય એ માટે પુસ્તકની પડતર કિંમત રાખવામાં આવી છે. ઇશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન સંબંધી જે કંઇ વાંચાને ખુલાશો કરવા હાય તે આચાર્ય મહારાજને પુચ્છી ખુલાસા કરવા.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક બાલ.
સુ. પાદરા.
વજ્રીલ. મેાહનલાલ હિમચંદ વિ. સ. ૧૯૮૦ *ાલ્ગુન પૂર્ણિમા.
For Private And Personal Use Only