________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગળની સાત્વિક તથા યુદ્ધદશાનું જ હિત જાણે છે તે શા gોતિ જાણવો. પ્રકૃતિના સંબંધે આત્મા, કર્તા હર્તા (બાશથી) છે. અને અંતમાં પ્રકૃતિવિયોગે આત્મા, બાહ્ય કર્તા ભોક્તા નથી એ પ્રમાણે સમ્યગૃજ્ઞાનની અપેક્ષાએ જે તત્વજ્ઞાનને પામે છે, તથા પ્રજીના નામને સમ્ય અર્થ કરે છે, તે આ ઉપનિષદનું સમ્યગૂ અનેકાંત રહસ્ય સમજી શકે છે અને તે ઉપનિષ સમ્યગુસાપેક્ષ અર્થ કરી પૂર્ણબલ બને છે.
For Private And Personal Use Only