________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સત્ પ્રવૃત્તિયાથી માહ માયારૂપ સુત્ર પાત્ર ગળીને વિખરા/ જાય છે, અને સર્વ માઢિ આવરણ રહિત શુદ્ધાત્માજ જીવન્મુક્ત અની દેહ છતાં પરમાત્મશાના પરમાનંદના ભાગ કરે છે.શુક્રુશ્રાની પ્રાપ્તિ માટે દરરોજ સાંજ સવારે ષડાવશ્યક કમ કરવાં અને અશુદ્ધ વિચારામાંથી તથા તેઓની પ્રવૃત્તિયામાંથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ્ કરવુ, પરમેશ્વરની પ્રાર્થના કરવી, ક્ષણે ક્ષણે શુદ્ધાત્મપરબ્રહ્મમહાવીર દેવનું સ્મરણ કરવું અને આત્માને શુભ્રહ્મમહાવીરરૂપ ભાવવા, મનમાં પ્રગટતા અશુભ વિચારોના રોધ કરવો, સર્વ જીવાની ઢયા થાય એવાં ધકર્મીમાં અલ્પદોષ અને મહાધમની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી, સ્વાધિકારે વિવેક પૂર્વક સર્વ કન્યકાર્યો કરવાં, વૈરીનું પણ ખરૂં ન ચિતવવું અને ભૂરૂં ન કરવું, કાઇની નિંદા ન કરવી, વીતરાગ તીર્થંકર દેવાનાં ચરિત્રો વાંચવાં, સાંભળવાં અને તેના ચરિત્રોમાંથી સ્વાધિકારે ચારિત્ર ચતુણુ કરવુ, વિશ્વસેત્રામાં યથાશક્તિ એ નિષ્કામભાવે પ્રવતજી, આત્માના સ્વભાવના વિચાર કરવા, મનની ચંચલતા અને ભીતિ વારવી, સર્વ પ્રકારના સ'કટપરિષઢાને આત્મજ્ઞાનાપયોગથી સહન કરવા, સર્વ પદાર્થમાં દેશકાલ ઇન્દ્રિયા અને મનની અપેક્ષાએ કપાયેલું શુભાશુભપણુ તે કલ્પિત છે એમ જાણીને મન ઇન્દ્રિયોના વિષચક્રમાં પ્રવૃત્તિ કરતાં છતાં તેમાં રાગદ્વેષની કલ્પના ન ઉઠે એવા આત્મજ્ઞાનથી વિચાર કરવા. દરરોજનાં સ્વકુટુંબ સમાજમાટે ધર્માં જે થાય છે તે સેવા ધક્રમ છે એમ માની અંતરમાં પારમાર્થિક બુદ્ધિથી સ્વપર સમાજ જીવન સેવા વિચારવી. પાપીઓને જ્ઞાનાદિકથી સ્વાધિકારે શિક્ષા કરી ધમી બનાવવા પુરૂષાથૅ કરવા. અજ્ઞાની મૂઢજનાને જ્ઞાની ભક્ત બનાવવા અર્પાઈ જવુ, એમ તત્સત્ પ્રવૃત્તિ કરતાં તમેગુણી રજોગુણી માયા છે તે સાત્વિક્રમેહમાયાના રૂપમાં ફેરવાઇ જો અને સાત્વિક્રમાયારૂપ સુવર્ણ પાત્ર તે ઉત્તમકાચના અમાન
For Private And Personal Use Only