________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મપરંપરા થાય છે માટે કામના ઉદયે સુખ દુખ પ્રગટે તેમાં અન્યજીવ નિમિત્ત માત્ર છે, તેથી અન્ય પર તેવા પ્રસંગે રાગદ્વેષ ન કર તથા શત્રુઓ ઉપર પણ શત્રુબુદ્ધિ ન રાખવી. મનમાં વિચારવું કે શત્રુઓથી આત્માને હાનિ થઈ શકતી નથી. જેને હાનિ થાય છે તે આત્મા નથી એવા દઢ નિશ્ચયથી વર્તતાં આત્મોપગ કાયમ રહે છે. સવજી મનુષ્ય, પહેલાં મિથ્યાત્વબુદ્ધિવાળા હેય છે પશ્ચાત્તેએ ચારિસંછવિનીન્યાયે યથાપ્રવૃત્તિકરણમાં માર્ગાનુસારી બની પશ્ચાત સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વજ્ઞાનીઓ કરતાં સમ્યમ્ દષ્ટિ અનંતગુણ ઉચ્ચ હોય છે. જોકે સંસારવ્યવહારમાં તે બન્નેની બાચકર્મ પ્રવૃત્તિ સમાન હોય છે. સમ્યજ્ઞાનીઓ અવિરતિ હેવા છતાં પણ તે ધર્મને ધર્મ માને છે અને અધર્મ કરીને અધર્મને ધર્મ માનતા નથી, તેમજ વિષયભેગેને ભગવે છે પણ તેને વિષસમા જાણે છે. અજ્ઞાનીઓ અધર્મને ધર્મ માને છે, અને વિષયભેગોને જ સારરૂપે માને છે. સમ્યગદષ્ટિ, સ્વાત્મામાં અનંત સુખની શ્રદ્ધા ધારે છે અને અવિઘાવંત, બાહ્યદેહઈન્દ્રિય ભાગોમાં જ એકાંતે સુખ માને છે. સમ્યગૂજ્ઞાની સત્યને સત્ય જાણે છે અને અસત્યને અસત્ય માને છે. સમ્યગદ્દષ્ટિ, સ્વાત્મજ્ઞાન વૈરાગ્યબળે દેશથકી ગૃહરથનાં બાર વ્રત અંગીકાર કરે છે. કેટલાક સમ્યગન્નાનીઓ સમ્યગદષ્ટિને પ્રાપ્ત કરી તુર્ત સર્વવિરતિરૂપ ચારિત્રને અંગીકાર કરે છે. કેટલાક સમ્યગૂજ્ઞાનીઓ દેશતઃ ગૃહસ્થવ્રત પાળીને પશ્ચાત સર્વવિરતિરૂપ મુનિત્વને પામે છે પશ્ચાત્ અપ્રમત્તદાને શાનધ્યાન સમાધિથી પ્રાપ્ત કરે છે. તેઓ અવિદ્યા અને વિદ્યાની પેલી પાર રહેલા એવા કેવલજ્ઞાન અને પૂર્ણનન્દને પામે છે. કર્મમાં અજ્ઞાનથી પ્રવૃત્તિ કરવી તે અવિદ્યા છે, કર્મવેગે સેવાભક્તિના
અધિકારી જે છે તે કર્મસેવાદિને ત્યાગ કરીને શુષ્કજ્ઞાની અદિય - બને તે તે ઘેર અંધકારમાં પ્રવેશ કરે છે. તથા જે અજ્ઞાનવાદી છે
For Private And Personal Use Only