________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
તથા તેમના જન્મથી પૂર્વે શત વર્ષના આયુષ્યત્રાળા શ્રી પાર્કનાય નામના તીર્થંકર થયા હતા. શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ ખાદ અઢીસે વષે શ્રી મહાવીરપ્રભુનું નિર્વાણ થયું. આજથી સાડીસત્તાવીશશે વર્ષ પૂર્વે શ્રી પાર્શ્વનાથના જન્મ થયા હતા, તેની પૂર્વે ચારાશી હજાર વર્ષ પહેલાં બાવીશમાતીર્થંકર શ્રી અરિષ્ટનેમિપ્રભુ થયા હતા. વેદમાં શ્રી અરિષ્ટનેમિષે: પુનાસુ શ્રી અરિષ્ટનેમિ અમને પવિત્ર કરી એમ મંત્ર છે તેમના સમયમાં પાંડવા અને શ્રી કૃષ્ણે બલદેવ થયા એમ જૈનશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે અને તેની પૂર્વે વીશલાખવ પહેલાં શ્રી વીશમાતીર્થંકર મુનિસુવ્રતવામી થયા, તેમના સમયમાં શ્રી રામચંદ્ર લક્ષ્મણ થયા એમ જૈનશાસ્ત્રા જણાવે છે. વૈદિક હિંદુ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ પાંડવા થયા એવા નિર્ણય કરે છે. ભાગવતમાં વર્ણવેલા ઋષભદેવથી જૈનશાસ્ત્ર કથિત ઋષભદેવ ભિન્ન છે. ભરતનાં રચેલા વેદા પહેલાં એક સરખા સર્વ લોકાને માન્ય હતા, પશ્ચાત્ નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથના શાસનમાં મતભેદ્ય થયે એમ જૈનશાસ્ત્રામાં જણાવ્યું છે. શ્રુતિજ્ઞાન, તે શ્રુતજ્ઞાન છે તે તીર્થંકરની અપેક્ષાએ પૌરૂધેય છે. અનાદિકાલથી પ્રવાહની અપેક્ષાએ તે પ્રવર્ત્યા કરે છે. તે અપેક્ષાએ ક હષય છે તીર્થંકરા, ઋષીશ્વરા, ( ગણધરા ) તેના પ્રકાશ કરે છે અને આત્માદિ પદાર્થના સમ્યગ્ અને પ્રકાશે છે તેને મુનિચા અર્થાત્ રૂષિયો ધણા કાલથી પર પરાએ ધારણ કરતા આવ્યા છે. જૈનધર્મનાં શાસ્ત્રામાં આત્માદિપદ્યાર્થીનું સમ્યક્ સ્વરૂપ પ્રકાશ્યું છે. વેદના બ્રાહ્મણધમ જેટલા પ્રાચીન છે તેથી ઘણા જૈનધમ પ્રાચીન અનાદિ છે અને બન્ને ધર્માં, અન્યધર્માં કરતાં ઘણી ખરી ખાખામાં સાપેક્ષાદૃષ્ટિએ અવલાકતાં સમાન એકતાને કથંચિત્ ભજે છે. જૈનધર્મની મહત્તા, જ્યારે જ્નશાસ્ત્રોના નિષ્પક્ષપાત સ્યાદ્વાદ દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે. જેમ જેમ મનમાં પ્રગટેલા રાગદ્વેષનાસ કલ્પવિક, તરતમયાગે ક્ષીણ થતા જાય છે તેમ તેમ આત્માના સ્વરૂપનુ ભાન થતું જાય
For Private And Personal Use Only