________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
અન’ત જ્ઞાન સૃષ્ટિના કર્તા આત્મા છે તેથી તે થયુ' અને જે થશે એવા સર્વ જ્ઞાનપદાર્થાંની સૃષ્ટિના કર્તા હતા અને અપેક્ષાએ તદ્રુપ હાવાથી તે સર્વ વિશ્વરૂપ છે. આત્મા તેજ સ છે એમ અપેક્ષાએ જાણવું. વિશેષાવશ્યકમાં ( છપાયેલી પ્રતિ તેના પત્ર. ૨૬૧) શ્રુતજ્ઞાનાધિકારે એક દાના અસ્તિનાસ્તિ અનંતપર્યાય છે અને સર્વદ્રવ્યના અતિનાસ્તિપર્યાયરૂપ સવિશ્વના પર્યાય તે એક બજારના નાસ્તિપર્યાય જણાવી તેમાં અસ્તિનાસ્તિરૂપે સ વિશ્વ છે તે અપેક્ષાએ સમાય છે એમ જણાવ્યું છે. ત્યાં વાદીએ શંકા કરી છે કે એવી રીતે અના પર્યાયેા ઇચ્છાથી વિશ્ર્વકતા પ્રસંગ આવશે ત્યારે આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિએ જણાવ્યું છે કે— अतएव कथंचिद् विश्वकताऽप्यवाधिका एव द्रव्यादिरूपतया तदेकत्वयाऽप्यभ्युपगमात् ॥ अतो गंभीरमिदं स्थिरबुद्धिभिः परिभावનીયમ્ ।। ૮ રાશીમાં છપાયેલ વિશેષાવય-પત્ર-૨૬૬૦૬૩ ॥ વિશેષાવશ્યકના આ અધિકાર જાણનારા ના અનંતનાસ્તિ પર્યાયામાં કંચિત્ સવિશ્વની એકતા કરી શકે છે. તાપછી પુરૂષમાં,—આત્મામાં, બ્રહ્મમાં સવિશ્વની જ્ઞેયરૂપે એકતા કરી તે સર્વે આ પુરૂષ બ્રહ્મજ છે એમ કહેવામાં સ્યાદ્વાદદૃષ્ટિએ સમ્યગ્ અર્થ ઘટાવે તેમાં કશુ આશ્ચર્ય નથી. એ પ્રમાણે આજ અપેક્ષાએ અદ્વૈતવાદના એક બ્રહ્મસિદ્ધાંતના અપેક્ષાએ જૈન સ્યાદ્વાદ જ્ઞાનવૃષ્ટિની સૃષ્ટિમાં અંતર્ભાવ થાય છે અને યર્જુવેદની ઉપરની શ્રુતિના અવ પણ સ્યાદ્રા દૃષ્ટિએ યથાય ધટે છે. અન્યથા તત્ત્વષ્ટિએ સવિશ્વને વ્યવહારથી બ્રહ્મરૂપ ગણવું તે વ્યવહારનયની અપેક્ષાએ અસત્ય છે. સમનુષ્યો સ્યાદ્વાદજ્ઞાનદ્રષ્ટિની ઉપર્યુક્ત અપેક્ષાએ ચિત્ સર્વ વિશ્વને આત્મારૂપ-બ્રહ્મરૂપ માની શકે છે અને જાણી શકે છે અને દ્રવ્ય અને તેના અનંત અસ્તિનાસ્તિરૂપપર્યાયો કે જે ભૂતકાલમાં થયા અને ભવિષ્યમાં થશે. એવા સવિશ્વને પોતાના
For Private And Personal Use Only