________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
કરે છે કે ચચયષમાન્યમ્ થયું અને થશે તે સવ જડચેતન સ વિશ્વ તે બ્રહ્મજ છે, શુદ્દાદ્વૈતવાદીએ પણ તેના અર્થ ઇષ્ટન્ય માને છે આર્યસમાજી જડચેતનમય જગત્ સવ છે તે બ્રહ્મ છે. એમ જો માને તા શ્રી શાંકરાચાયના દેવલાદ્વૈતસિદ્ધાંત તેને માન્ય થાય પણ આર્યસમાજી તે અમાનતા નથી. તુ સંયામાન્યન્તે સત્ર પુરૂષ અર્થાત્ બ્રહ્મ છે એવે અર્થ કરવામાં અદ્વૈતવાદીઓ આ શ્રુતિને આગળ ધરે છે. જૈનો જૈન શાસ્ત્રાની સ્યાદ્વાદઇષ્ટિ પ્રમાણે તેના નીચે પ્રમાણે સાપેક્ષિક સમ્યગ્ અર્થ નીચે પ્રમાણે કરે છે. કેવલજ્ઞાની આત્મા તે બ્રહ્મ છે તેના કેવલજ્ઞાનરૂપથ્રશ્નમાં દ્રવ્યરૂપવિશ્વના અન તઅસ્તિપર્યાયા અને અનંતનાસ્તિપર્યાયરૂપ સવિશ્વ ભાસે છે. જ્ઞાનમાં ભાસમાન થતું અનત અસ્તિનાસ્તિ પર્યાયરૂપ વિશ્વ તે જ્ઞાનના અપેક્ષાએ અસ્તિનાસ્તિ ધરૂપ જ્ઞેયપર્યાય છે, અનંત વિશ્વરૂપ જ્ઞેય પદાર્થ અને કેવલજ્ઞાન એમ જ્ઞાન અને વિશ્વરૂપજ્ઞેયનું કથ ચિત્ અભિન્નપણુ છે. તેથી આત્મારૂપજ્ઞાનમાં જ્ઞેય તે સર્વ વિશ્વ છે તે કથ'ચિત્ આત્મરૂપ છે, ભૂતકાલના આત્માના જડ ચેતન સ અસ્તિનાસ્તિપર્યા તથા વમાનિકપર્યાયો તથા ભવિષ્યમાં થનારા જડચેતનસ અસ્તિનાસ્તિરૂપપર્યાય તે સર્વે થચિત આત્માના પર્યંચા છે, તેથી સવિશ્વ તે આ આત્મા છે એમ કહેવામાં સાપેક્ષવૃષ્ટિએ કઇ વિરોધ આવતા નથી અને સ્યાદ્વાદ દૃષ્ટિએ યર્જુવેદની આ સ્તુતિના અર્થ પણ આત્મરૂપ પેક્ષાએ સમ્યગ્ ધટે છે. સમ્મતિતમાં—શબ્દ, વતુ અને જ્ઞાન એમ ત્રણ પ્રકારના પદાર્થોં જણાવ્યા છે. નામા સર્વે શબ્દપદાય છે, ષદ્ભવ્ય અને તેના ગુણપર્યાયરૂપતુ ટપટ જીવ વગેરે સર્વે વરતુ પદાર્થોં છે, અને જ્ઞાનમાં જ્ઞેયરૂપે ભાસનાર શબ્દો, વસ્તુ સર્વે, જ્ઞાનસૃષ્ટિના પદાર્થોં છે તેથી અનંત પદાર્થીની
For Private And Personal Use Only