________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) અલખને દેશ નિભય સદા શોભતે, અલખના દેશમાં સત્ય શાન્તિ, અલખના દેશમાં સત્ય આનન્દ છે, અલખના જ્ઞાનથી જાય બ્રાન્તિ.
અલખ. ૭ વીર વચનેથકી જાણીએ અલખને, સાત નયથી ખરે અર્થ ધારી, યાગી એકાંતને અથને ધારીએ, પામીએ સત્યથી મુકિત નારી.
અલખ. ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને, ખેલીએ અલખને ખેલ રાગી, બુધિસાગર સદા અલખની ધૂનમાં, સત્યચૈતન્યની જતિ જાગી.
અલખ, ૯ ૭૬. આત્મધ્યાનમહિમા. (૨૫૪)
ઝુલણા છંદ અલખ નિર્ભય પ્રભુ દેહમાં વ્યાપો,
જ્ઞાન વ્યાપક વિભુ તું સુહા; જ્ઞાનની જેલમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી
કહાયે. અલખ ૧ ય ભાસક સ્વતઃ ચિઘનાનન્દ તું, ભાન ભૂલી વચ્ચે તું શરીર, લાખ ચોરાશીમાં જન્મ મૃત્યુ કર્યા, કમશી થઉથતિમાં ફરી રે,
અલખ૦ ૨.
For Private And Personal Use Only