________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) સબ સદ્ધિ તુજ અંતર પ્રગટી, અતિસે ચેતિ જગાય રહ્યોરી. સાડ ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તર પડદે ખલ ગરી; સુખસાગરની લહેરે ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલ રહ્યોરી.
સે . ૪ હરવું ફરવું ખરવું ન કરવું, દુખ દાવાનલ શાંત થયેરી; બુદ્ધિસાગર સે હું દયાને, પરમાતમપદ આપ ભરી. સેડહં ૫ ૪૦. કકકાવલિ પદ. (૧૨) કટકા કારણ જેને કાજ, સામગ્રી પામી સહ આજ, કમટકને કાજે નાશ, ધારી આતમને વિશ્વાસ માનવભવનું મળીયું જહાજ, કર્ક કારણ જગે કાજ. ૧ ખમ્મા ખાતે પ્રભુને ભજે, સમતા થિરતા દિલમાં સજે; ખરી વાતને હદયે ધાર, ક્રોધ કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજ, ખમ્મા ખાતે પ્રભુને ભજે. ૨ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય ગર્ભવાસે લહે ન વાસ, અંતરમાં જે જિન વિશ્વાસ, જન્મ જરાનાં દુઃખડાં જાય, ગરબા ગાણું ગા જિનરાય. a ૩]
For Private And Personal Use Only