________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) થનઘાતી ચકર્મ અપાવે, આત્મિક ઉદ્ધવભાવે. પિતાને તું પરપરિણતિથી વારજે રે.
ચેતન ૨ સ્થિરતા આપવરૂપે આવે, પરમાનંદ પ્રેમે ત્યાં પાવે, બુદ્ધિસાગર ધ્યાન ધરીને આતમ તારજે રે. ચેતન ૩ ૩૭. જય શાંતિજિમુંદ. (૧૧૫)
શાંતિ જિર્ણોદ, જગતમાં જય જય શાંતિ નિણંદ, આપ તયાં ને પર તાર, સેવે ચોસઠ ઈદ. જગત માં૧ પૂરણ શાંતિ પ્રેમે લીધી, દેષ કરી સહુ દૂર, જગતમાં જન્મ જરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. જગમાં ૨
સમવસરણમાં દેશના દેઈ, તાય પ્રાણી અનેક, જગતમાં સેવક તારે કૃપા કરીને, આપ સત્ય વિવેક. જપ્તમાં ૩ પાપ કર્યા મેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર, જગતમાં શરણ કર્યું મેં તારું સ્વામી, હાથ ગ્રહીને તાર. જગતમાં ૪ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય, જગમાં, અતિસાગ૨ બે કરઠી, વંદે ત્રિભુવનરાય. જગતમાં ૫ ૩૮. ધર્મનું મૂળસ્વરૂપ (૧૧૭)
(રાગ સેરઠ). સબ જન ધમ ધમ મુખ બેલે, અન્તર પડદે ન બોલે,
સખ૦ એ ટે. કોઈ ગંગા જમના ઝુલ્યા, કોઈ ભભુતે ભયા પર જનોઈમાં અંખા, ફકીરી લઈ કલ્યા. ચણ૦ ૧
For Private And Personal Use Only