________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) ર૯. ચેતનની ચિન્મયદશા. (૧૦૦) હંસા સે ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવ. હંસા શક્તિ અનતી સત્તા તારી, સ્થિતિ અતી ધરાવે, તત્વરમણતા પ્રગટે જબાહી અનુભવ અમૃત પાવે. હંસા૧ ઉપાદાન પણ આપ આપે, સમરે શક્તિ સ્વભાવે, ઘટ શોધે સો બેધે નિજકું, નિજ ઘર આતમ આપે. હંસા૨ આ અનહદ અંતર પ્રગટે, આપોઆપ સ્વભાવે; કાલ કમકા ભયકું તેડી, નિર્ભયપદ વર્તાવે. હંસા ? નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધસ્વરૂપ સંહાવે, આતમ સે પરમાતમ હૈ નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા. જ ૩૦. ત્યારૂ કેણુ? (૧૦૦) સમજી લે શાણું મન મેરા, આ સંસાર ન કબહુ તેરા, તેશ તેરી પાસે ભાઈ, શેધ્યા વિણ અંતર અંધેરા. સ. ૧ કટિયતન કરે કબહુ ન ભવ તરે, આતમજ્ઞાન વિના, હે પ્યારા અનેકાન્ત આતમ સત્તા, ચાતાં પાવત સુખ અપાઇ. સ. ૨ આહિર ભટકે અંતર ભૂલ્ય, ચંચળતા મનકી ભજનાર;
વનિરંજન ભવભયભંજન ન્યારા નહિ તુજથી સુખકારા. સ. ૩ ચિંતામણિ તુજ હપ્ત ચઢી, પડીઓ અંધારામાં પ્યારા હિસાગર અજપા જાપ, અનુભવ જ્ઞાન હોય ઉછયારા. સt
For Private And Personal Use Only