________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) લેહચણાનું ભક્ષણ કરવું, જેવું એહ મુશ્કેલ તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કઈક જીવ સમજે રે, બુધિસાગર ગાય છે. નેવાનું૦ ૩ ૨૩ ધ્યાતા ધ્યેય ધ્યાન એક્તા (૭૬)
(અલી સાહેલી જિન વાણી સાંભળવા ઉભી રહે ને–એ રાગ શ્રી વીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વિનંતિ કીજીએ; પ્રભુરામ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ.
તુ મુજ વચ્ચે અન્તર મેટું, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવી અને તે છે.
શ્રી વી૨૦ ૧ સિધ્ધિશાશ્વત ૧૯ સુખના રસીઆ અક્ષયરિથતિ સિદ્ધશિલા વસીઆ મુજ મનમન્દિરથી નવ ખસીઆ.
શ્રી વી૨૦ ૨ પ્રભુ! કમ સંગ દરે ટાળી, આત્મિકધિને અજુવાળી; વરીયા મુક્તિ વધૂ લટકાળી,
શ્રી વીર. ૩ જ્ઞાનદશનચરણ એ રત્નત્રયી, વ્યાપી સિદધ વ્યકિત ગુણમયી મિથ્યાત્વદશા સબ દૂર ગઈ.
શ્રી વીર. ૪ સુખ વીર વીર એમ ઉચ્ચારૂં, પણ વીર ગુણ નવી સંભારું કહે આતમને કેમ કરી તારૂં?
શ્રી વીર. ૫ હું ધી કપટી ને દ્વેષી, મહી રેગી ભેગી કશી હું ભાવ અટવીમાં રહ્યો બેશી.
શ્રી વીર. ૬ નિરાગીથી કેમ રાગ કરૂં? જે રાગ કશા ઝટ પરિહરૂં તે ભવજલધિ હું સહેજે તરૂં.
શ્રી વીર૦૭
For Private And Personal Use Only