________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શું રહ્યો મહાવીરે.
મૂરખ-પુલ્યો. ૬ કાયા માયાથીરે ચારે, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારે.
મૂરખ-કુલ્યા. ૭
૨૧. જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્યતા (૬૬) (એ રાગ-જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉગ્યાં કરે; સાન કહે કેમ થાય, મૂરખને જ્ઞાન કહે કેમ થાય,
કેટિ કરો ઉપાય. મૂરખ૦ બાર મેઘ જે સાથ ચઢીને, વરસે મૂશળધાર; મગોલીઓ પાષાણુ ન ભીંજે, જળમયે નિરધાર. મૂરખ૦ જ ધાનપુંછડી વાંકી ટાલી, સીધી નહીં કરાય; ગંગાજલમાં હાય કાગડે, કાગપણે નવી જાય. મૂરખ૦ ૨ સાબુએ ચાળીને કેયલા, ધવે જલમાં કેય; પણ રંગબેરંગ ન હુવે, ગર્દભ ગાય ન હોય. મૂરખ૦ ૩ દારૂઘટમાં દુધ ભરે પણ, મટે ને દારૂ વાસ; ઝાંઝવાના જલથકી કદી, મટે ન જલની પ્યાસ. મૂરખ૦ ૪ માથાકૂટ મૂરખની આગલ, રણમાંહી જવું પિક, અંધા આગલ આરસી જેવી, જાવે વાણું ફેક. મૂરખ૦ ૫ ભાગવત ભેંસની આગલે રે, ગાંડા આગલ ગાન; કપિ ન કરશે રત્ન પારખું, એ યુક્તિ દિલ આણ. મૂરખ૦ ૬
For Private And Personal Use Only