________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું, તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું? ચેતાવું... ૨ આશા બેડીએ બંધાણે, પરધન ખાતે ખાવું, નીચાં કામ કરીને અંતે, નાહક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમજ્ઞાનકી બાજી, માયામાં લપટાવું, ભ્રમણામાં ભુલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું? ચેતાવું૪ તારૂ તારી પાસે જાણી, સમતામાં દિલ લાવું. અલખ નિરંજન આતમજ્યોતિ, બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. ૫ ૨૦. મમતાને માર. (૧૨)
(ચે તે ચેતાવું તને રે, પામર પ્રાણ–એ રાગ) ફુલ્ય શું કરે છે કુલીરે, મૂરખ પ્રાણું. કાયામાયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી, તેને તુચ્છ કરી દેવી.
મૂરખ-દુલ્યો. ૧ આઉખું જાવે છે ખટી, કરે શું તું માથાકૂટી, ખૂટી તેની નહીં બૂદી.
મૂરખ-દુલ્ય ૨ પાણીતણે પરપેટે, ખેલ સહુ એમ છેટે, માન નહીં મન મોટોરે.
મૂરખ-પુલ્યા૩ કુટુંબ કબીલે સારે, માન નહીં મન મારે, એક દિન થશે ત્યારે.
મૂરખ-દુલ્યો કે આંખે જે જે દેખે સારૂં, તે તે ભાઈ નહિ તારું; માને કેમ મારૂં મારૂ છે.
મૂરખ-દુલ્યો .
For Private And Personal Use Only