________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
પુગલ સુખમે'કમઠુ ન ાચે, યિક ભાવે ભાગી; ઉદાસીનતા પરિણામે તે, ભાગી નિજ ધન ચેગી.
ક્ષાયેાપશમિકભાવે, મતિશ્રુત, જ્ઞાને ધ્યાન લગાવે, આપહિ કાં આપ અકર્તા સ્થિરતાએ સુખ પાવે.
કારક ષટ્ ઘટ અન્તર શોધે, પરંપણિતકુ રાધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ મેધે.
અવ
અવ
For Private And Personal Use Only
અવ ૪
૬. સમતાનું પરમ સુખ (૨૨)
(રાગ સેરઠ)
સાધુભાઇ સમય સુધારસ પીજે, અન્તર આતમ હીરા પરખી, સુખકર તેહુ ગ્રહીજે. સા॰
સાધુ ૩
શુદ્ધસ્વરૂપે રૂપારૂપી, નિત્યાનિત્ય વિલાસી, પરપુદ્ગલથી ન્યારા વર્તે, લેાકાલાક પ્રકાશી. અન્તર અક્ષય ખજાના ભારી, વત્તે' છે સુખકારી, લક્ષ્ય લગાવી લેવે ભાઈ, સમજો નર ને નારી. વેદ્ય આતમ પણ નહિ વકતા, અનુભવ અ ંતર ધારા, ખેલે આતમ આપ સ્વભાવે, તે હાવે ભવપાર. જો સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણુ, જેવું ઉત્તમ ષડ્રસ ખાણુ, તેવુ... શિવ વહુ આણું. સાધુ પ્ નિજપત્તુ વાસી તું અવિનાશી, છે તું ગુણગણરાશી; બુદ્ધિસાગર માતમધ્યાને, ઝગમગ જ્યંત વિલાસી. સાધુ॰ હું
સાધુ ૨
સાધુ