________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ૯૪. ભક્તિમાહાસ્ય (૩૫૦)
ઝુલણા છંદ ભકિતકર ભકિતકર ભક્તિકર દેવની,
સારમાં સાર જિન નામ સાચું; દેવના ગાનથી દીલ નિર્મલ બને, દેવની ભકિત વિણ સવ કાચું.
ભકિત. ૧ લૂણ વિણ ભેજને રસ જરા નહિ પડે,
ભક્તિ વિણ સેવના સર્વ સુખી; દેવની ભકિતથી સત્યસુખ સમ્પજે,
ભકિત વિણ પ્રાણિયા થાય દુખી. ભકિત. ૨ શ્વાસ ઉસમાં સમરણ કર દેવનું, દયેયરૂપે સદા જિનધારી; પ્રેમની ભકિતમાં આંતરુ નહિ કશું,
દેવની સ્થાપના મૂતિ પ્યારી. ભકિત. ૩ ભકિતનાં અંગ સર્વે ગ્રહી ભાવથી,
સેવિયે તે સદા સુખકારી; ભકિતવિણ પાર નહિ હોય સંસારને,
ભકિતથી ટેવ ટળશે નઠારી. ભકિત ૪ ભકિત આધીન વિભુ આતમા ભવ તરે,
ભક્તિથી સ્વગ સિદ્ધિ સુહાવે; દેવની ભકિત પણ છવના સન્મુખી,
ભક્તિકર્તા સદા સિદ્ધ થાવે. ભકિત૫ દેવની ભક્તિથી શક્તિ શુભ જાગતી,
ચિત્ત લય ભકિતથી ભવ્ય ભાળ;
For Private And Personal Use Only