SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (a) ગુરૂ ગરમે. સખીએ સાચા પ્રેમે સદ્ગુરૂ ગુણને ગાઇએરે; ગુરૂના ભકતા શિષ્યાને ભકિતથી વધાઇએરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ પ્રેમી બનીને રહે, ગુરૂદાસના દાસ; ગુરૂ સેવામાં રાજી નિત્ય, રહે કઈ ન ઉદાસ. ક્રાતિ અપકીર્તિમાં મન જેનુ વતે નહીં, મા છવાયા પ્રેમી ભકતા જીવે સહીરે; જડના આરોપી કીત્યોંકિ નહિ નિજરૂપ, એવુ માને ગુરૂના ભંકતા સત્ય સ્વરૂપ, સખીઓ, ૧ તન મન ધન વાપણું કરી, ધારે ગુરૂ વિશ્વાસ; ભરમાત્મ્ય ભરમાય નહીં, ઇંદ્રાદિકથી ખાસ. સદ્ગુરૂ સેવામાંહી વ્રત તપ જ૫ માને સહુ, દિલમાં ગુરૂની પ્રીતિ વધુ નહીં કા ખીજી રઘુ રે; એવા ગુન્નુ નિશ્ચય અનંત અનાદિ રૂપ, આકી આઠ ક્રમનું શ્યાક્રિક સ્વરૂપ; સખીએ. ૨ ગુરૂ કૃપા વણુ વિશ્વમાં, ગણે નહીં ક'ઈ સાર; પડે ન પા. પ્રેમથી, દુઃખ પડે જે અપાર. એવા ભકતા. ગુરૂ મહાથીરપદને વેગે વરેરે, ડગલે ડગલે ગુરૂ પાસે જાતાં પાપે હરે; ગલે ડગલે ધ્યાન સમાધિ સુખને પાય, જેને નામ રૂપના માહુ નહીં મનમાં, જેને પ્રતિબંધ નહીં ગુરૂ વણુ ખીજે કયાંય. સખી. '૩ ઝળર્તુળ ન્યાતે ઝળહળે, ગુરૂજી બ્રહ્મ સ્વરૂપ; નિરાકાર સાકાર છે, ગુરૂજીરૂપરૂપ. For Private And Personal Use Only
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy