________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
ગુરૂપ્રેમ. વહેલાં વહેલાં કન દેશે, પરમગુર શાતામાં રહેશે–એ રામ
શ્રી સદ્દગુરૂજી જયકારી, પરમગુરૂ જગ જયકારી.
મહાવીરપદ અવતારી..............................પરમ. દેખીને તુજ મુજ મન મેહ્યું, પાપ સકલ કરું ધોયું. પરમ.
ચકોમાં ગુરૂજી નિહાળ્યા, તુમ સમ કેઈ ન વહાલા. રમ. ૧ ઝહહળ તિ આનંદ દરિયા, અનંત નૂરથી ભરિયા. પરમ. હૃદય મહેલમાં પ્રેમે પધાર્યા, શક વિગ નિવાર્યા. પરમ. ૨ બ્રહ્મગુફામાં ઝળહળ જ્યોતિ, દીઠતાં ઉતરી પનોતી. પરમ. મુજ તુજ ભેદ ટળ્યા સવિકાર, તુમ સમ કોઈ ન પ્યારા. પરમ. ૩ અંતર્યામી સહુ મુજ જાણે, મુજને હૃદયમાં આણે. પરમ. અનંત શક્તિ છે આધા, ધન્ય ધન્ય અવતાર. પરમ. ૪ હું તું ભેદથી જેહ મરે છે, ભકત તે તુજને વરે છે. પરમ. તમ માટે જેહ જીવવું ધારે, સંકટથી નહીં હારે. પરમ. ૫ તેહના બેલી ગુરૂ છેલ્લી વારે, આવતા ઝટ હારે. પરમ. ગુરૂ પ્રેમે મનડું નિજ વાળે, તેને ન ભય કઈ કાળે. પરમ. ૬ સાચે ગુરૂને બને વિશ્વાસી, તેને ન આવે ઉદાસી. પરમ. મરતાં પહેલાં મરે ગુરૂમાટે, બેસે ગુરૂની તે પાટે. પરમ. ૭. દુર્જન નિન્દક પાપને હરે, ઠરતા નહીં એક ઠરે. પરમ. ગુરૂ વણ મુકિત નહીં કેઈ કાલે, બીજો કઈ ન આલે. પરમ. ૮ તારામાં સાચી છે પ્રતીતિ, એજ છે તપ જપ નીતિ. પરમ. હારા વણ ન ગમે મુજ કેઈ, જઈ રહ્યો જોઈ જોઈ. પરમ. ૯ નગરા ગુરૂદ્રોહી રહે આઘા, નિર્લજ નફફટ નાગા. પરમ. તુજથી દિલડુ મળ્યું સહુ વાતે, મળિયા છે ધાડેધાતે. પરમ. ૧૦
કલાજ મર્યાદા છે, તુજ પ્રીતિ રઢ મંડી પરમ. બુદ્ધિસાગર દીનદયાળા, ગુરૂજી સદા મુજ વહાલા. પરમ. ૧૧
For Private And Personal Use Only